VIDEO: ડીસાનાં શેરપુર ખાતે ખેતરમાં આગ લાગતાં ઘઉંનો ઊભો પાક બળીને ખાખ

બનાસકાંઠાઃ જિલ્લાનાં ડીસા ખાતેનાં શેરપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉંનો ઊભો પાક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો. ખેતરમાંથી પસાર થતી વીજલાઈનમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં ઉભો પાક સળગી ગયો હતો. લગભગ 5 બોરીનો ઊભો પાક બળી જતાં ભારે નુકસાન સર્જાયું હતું.

બનાસકાંઠાઃ ડીસાનાં શેરપુર ગામે ખેતરમાં આગ
આગ લાગતાં ઘઉંનો ઊભો પાક બળીને ખાખ
ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ
ખેતરમાં ઘઉંનો 5 બોરીનો ઊભો પાક બળી જતાં નુકસાન

You might also like