VIDEO: બનાસકાંઠામાં સરકારી ઘાસની ગાડીમાં લાગી એકાએક આગ

બનાસકાંઠા: જિલ્લામાં એક સરકારી ઘાસની ગાડીમાં આગ લાગી હોવાંની ઘટના સામે આવી છે. આગ લાગતા એકાએક જ ગાડીમાં રહેલ ઘાસ બળીને ખાક થઇ ગયું હતું. મહત્વનું છે કે અચાનક જ વીજ વાયર અડકતા આ દુર્ઘટના સર્જાઇ હતી. એક જ દિવસમાં જિલ્લામાં ઘાસની આ બીજી ગાડીમાં આગ લાગી હતી.

કાંકરેજ તાલુકાનાં જામપુર પાસેની ઘાસની ગાડીમાં આ એકાએક આગ લાગી હતી. સવારનાં રોજ દિયોદરનાં ભેસાણામાં ઘાસનાં ટ્રકમાં આગ લાગી હતી. સરકાર દ્વારા આપવામાં આવતું ઘાસ સળગવાનો આ બીજો બનાવ છે. ઉલ્લેખનીય છે કે આ ઘાસ ગૌશાળામાં લઇ જવામાં આવી રહ્યું હતું ત્યારે વીજ વાયર અચાનક જ અડકી જતાં આ આગ લાગી હતી.

જો કે આ આગ લાગતાની સાથે જ ત્યાંનાં સ્થાનિકો દોડી આવ્યાં હતાં અને ટ્રકની ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે બાદમાં આગ કાબૂમાં ના આવતા અચાનક જ ફાયર ફાઇટરની ગાડી ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. મહત્વનું છે કે આ ઘટનામાં ગાડીનાં માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Dhruv Brahmbhatt

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

4 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

4 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

6 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

6 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

7 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

7 hours ago