VIDEO: ડીસામાં બટાકાનાં વધુ એક વેપારીએ કરી આત્મહત્યા

બનાસકાંઠાઃ જિલ્લાનાં ડીસામાં વધુ એક બટાકાનાં વેપારીએ આત્મહત્યા કરી છે. તુલસીદાસ માળી નામનાં એક વેપારીએ રાજસ્થાનનાં મંડાર પાસે હોટલમાં આત્મહ ત્યા કરી છે.

બટાકાનાં વેપારમાં વ્યાપક નુકસાન જતાં તે વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાનાં વધુ એક વેપારીની આત્મહત્યા
ડીસામાં બટાકાનાં વેપારીએ કરી આત્મહત્યા
તુલસીદાસ માળી નામનાં વેપારીએ કરી આત્મહત્યા
રાજસ્થાનનાં મંડાર પાસે હોટલમાં કરી આત્મહત્યા
બટાકાનાં વેપારમાં વ્યાપક નુકસાન જતાં કરી આત્મહત્યા

You might also like