VIDEO: બનાસકાંઠાની કેનાલમાં પાઈપલાઈન કપાતાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

બનાસકાંઠાઃ જિલ્લાનાં દિયોદરનાં માડકા પાસેની કેનાલની પાઈપલાઈન કપાતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. દિયોદરનાં માડકા પાસે કેનાલની પાઈપલાઈન કપાતા ખેડૂતોમાં રોષ જાગ્યો હતો.

મોરીખા ગામનાં 100થી વધુ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ઘણાં સમયથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ જાગ્યો હતો. નોટીસ આપ્યા વગર પાઈપલાઈન કાપ્યાનો હોવાનો ખેડૂ તોએ આક્ષેપ કર્યો હતો.

બનાસકાંઠામાં કેનાલની પાઈપલાઈન કપાતા ખેડૂતોનો હોબાળો
દિયોદરનાં માડકા પાસે કેનાલની પાઈપલાઈન કપાતાં ખેડૂતોમાં રોષ
મોરીખા ગામનાં 100થી વધુ ખેડૂતોએ મચાવ્યો હોબાળો
ઘણાં સમયથી કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોમાં રોષ
નોટીસ આપ્યાં વગર પાઈપલાઈન કાપ્યાનો ખેડૂતોનો આક્ષેપ

You might also like