કેળાના પકોડા

સામગ્રી:
2 પાકા કેળા
1/2 કપ શિંગોડા નો લોટ
મીઠું સ્વાદ અનુસાર
1/2 ચમચી શેકેલું જીરા પાવડર
1 ચમચી આદુ-મરચા ની પેસ્ટ
2 ચમચી દહીં
રીત: સૌ પ્રથમ એક બાઉલમાં પાકા કેળા ના ટુકડા કરી લો. ત્યાર બાદ બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવીની પકોળા જેવો આકાર આપવો. હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા, ગરમા ગરમ પડોળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

You might also like