આવી ગઈ માર્કેટમાં બજાજની નવી બાઇક Dominar 400, 22 શહેરોમાં ડિલીવરી શરૂ

નવી દિલ્લી: જે લોકો બજાજની ડોમિનર-400 બાઇક ખરીદવાની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુશખબર છે. જણાવી દઈએ કે ટૂ વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ 22 શહેરોમાં સ્થિત ડિલરોના માધ્યમથી મંગળાવરથી ડોમિનર 400ની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ પાછલા મહિને ડિસેમ્બરમાં ડોમિનર 400ના બે મોડેલ એબીએસ અને નોન એબીએસ લોન્ચ કર્યા હતા.

News189
ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને બજાજ ઓટોએ આની ખાસ કિંમત રજૂ કરી છે. બજાજે આ બાઇકને માત્ર 9000 રૂપિયામાં ઓનલાઇન બુક કરી શકાય છે. ડોમિનર 400ના એબીએસ વર્ઝનને તમે 1.5 લાખ રૂપિયાની કિંમતમાં પોતાના ઘરે લઈ જઈ શકે છે. જ્યારે તેના નાન એબીએસ વર્ઝનની શરૂઆતી કિંમત 1.3 લાખ સુધી પહોંચી ગઈ છે.

Bajaj-Dominar-400
બજાજા ઓટો લિમિટેડના અધ્યક્ષ ઇરેક વાજે કહ્યું છે કે ઓનલાઇન બુકિંગ શરૂ થનારા 22 શહેરોમાં ડોમિનર 400નું વેચાણ શરૂ થઈ ગયું છે અને અમે શરુઆતના પરિણામો આશાવાદી દેખાઈ રહ્યા છે.

You might also like