OMG! મૃતક માનાં ગર્ભમાંથી 10 દિવસે મળી આવ્યું જિવિત બાળક

કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે આને ભગવાનનો ચમત્કાર ગણવો કે શું. 10 દિવસ પહેલા મૃત્યુ પામેલ એક મહિલાનાં પેટમાંથી એક બાળકે જન્મ લીધો હતો. અંતિમ સંસ્કારે લઇ જઇ રહેલ કર્મચારી એ સમયે હેરાન રહી ગયો હતો કે જ્યારે મહિલાનું કફન ખોલવામાં આવ્યું.

એમને જોયું કે કફનમાં બંધ મહિલાનાં શવમાંથી એક બાળકે જન્મ લીધો હતો. મીડિયા રિપોર્ટનાં જણાવ્યા અનુસાર આ ઘટના દક્ષિણ આફ્રિકાનાં મ્થ્યાસી ગામની દર્શાવવામાં આવી રહેલ છે. અહીં એક હોસ્પિટલમાં એક મહિલાનું મોત 10 દિવસ પહેલા થયું હતું.

મહિલા 33 વર્ષની હતી અને 9 માસની ગર્ભવતી હતી. મહિલાનું નામ નૉમવેલિસો નૉમાસોન્તો મ્દોયી હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાનાં પહેલેથી જ પાંચ બાળકો હતાં.

આ અજીબો ગરીબ ઘટનાને લિંડોકુહલે નામનાં શવ દાહ ગ્રહનાં માલિક ફુંડિલે મકરાનાને દેખી હતી. મીડિયાને આપેલ નિવેદનમાં એણે કહ્યું કે આ ઘટનાને જોઇને તેઓ હેરાન રહી ગયા હતાં. તેઓ એટલાં બધાં ગભરાઇ ગયાં હતાં કે તેઓ એટલે સુધી ન હોતાં જોઇ શક્યાં કે તે પેદા થયેલ બાળક છોકરો હતો કે છોકરી.

ફુંડિલે 20 વર્ષથી મુર્દાઓનો અંતિમ સંસ્કાર કરવાનું કામ કરી રહેલ છે. પરંતુ આવી ઘટના વિશે ક્યારેય નથી સાંભળ્યું કે કોઇ મૃત્યુ પામેલ મહિલાએ કોઇ બાળકને જન્મ આપ્યો હોય. જેથી તેઓએ ડરને લીધે મૃત્યુ પામેલ શવની પાસે નહીં જઇ શક્યાં.

You might also like