Categories: Top Stories

પૂર્વ PM બાજપાઈના નિધનની ઉડી અફવા, સોશિયલ મીડિયામાં લોકોએ આપી શ્રદ્ધાંજલિ

દેશમાં ગઈકાલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના નિધનની અફવા ફેલાઈ હતી અને લોકોએ તો તેમને વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું.

સોશિયલ મીડિયામાં ગુરુવારે મોડી રાત્રે બાજપાઈના નિધનની અફવા વાયરલ થવા લાગી હતી. જો કે કેટલાક લોકો આ સમાચારને સાચા માની બેઠા તો કેટલાક લોકો ખોટા. જો કે હકીકતમાં આ અફવા જ હતી.

પહેલા પણ આવી અફવા ઉડી હતી
જાણકારી પ્રમાણે 2015માં ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં એક પ્રાઈમરી સ્કૂલના પ્રિન્સિપાલ કમલકાંત દાસે પૂર્વ વડાપ્રધાન બાજપાઈના નિધન વિશે સૂચના આપી હતી. તેમણે તો ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ સૂચના આપી અને શ્રદ્ધાંજલિ સભા પણ રાખી દીધી હતી. કલેકટરને સૂચના મળ્યા બાદ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago