Categories: India

આસારામે તોડ્યું મૌન, કહ્યું એક છોકરીના ચક્કરમાં આંધળો થયો ગયો કાયદો

જોધપુર: દુષ્કર્મના આરોપમાં ફસાયેલા આસારામ મોટાભાગે મોંફાટ નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. આ વખતે આરાસામે જોધપુર કોર્ટમાં હાજર થતી વખતે પોતાના દુખડા રોતાં દેશના કાયદા પર આરોપ લગાવી દીધા.

આસારામે કહ્યું કે એક છોકરીના ચક્કરમાં કાનૂન આંધળો થઇ ગયો છે, જેના લીધે તેમના લાખો સમર્થકો પરેશાન થઇ રહ્યાં છે. આ પહેલાં આસારામે કહ્યું હતું કે જ્યારે તે જેલમાં આવ્યા હતા તો મને બે બિમારીઓ હતી પરંતુ જેલની હવાના લીધે આજે મને છ બિમારીઓ છે. તેમણે કહ્યું કે હું ઘણીવાર બોલી શકતો નથી, મને સમજાતું નથી કે શું કરવું જોઇએ.

પોતાના દુખડા રોતાં તેમણે કહ્યું કે ત્રણ હોસ્પિટલના ડોક્ટરોએ પોતાના હાથ અદ્ધર કરી લીધા છે, જૈમરના લીધે મારી સારવારના થઇ શકતી નથી. જ્યારે ડોક્ટરોએ જ હાથ અદ્ધર કરી દીધા છે તો સ્પષ્ટ છે કે હવે ઉપચાર થઇ શકશે નહી.

admin

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

15 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

58 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

2 hours ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago