ઘરે બેઠા બનો લખપતિ, આ એપની મદદથી કમાવો 33000

0 1,063

નવી દિલ્હી: દુનિયામાં લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કોઇ નોકરી કરે છે તો કોઇ ધંધો કરે છે, લોકો રોજની જીવન જરૂરીયાતો પૂરી કરવા માટે પૈસા કમાવવામાં લાગેલા રહે છે. એવામાં જો અમે તમને કહીએ કે તમે ઘરે બેઠા જ 33000 રૂપિયા કમાઇ શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? હવે માનવું તો પડશે કારણ કે અમે તમને 33000 રૂપિયા કમાવાની રીતો જણાવી રહ્યા છીએ. એના માટે ફક્ત તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઇએ, કેટલીક એવી એપ્લીકેશન છે જેવા દ્વારા પૈસા કમાવવા ખૂબ જ સરળ છે.

Make Money:
આ એપ્લીકેશનમાં તમને કેટલાક સરળ ટાસ્ક આપવામાં આવશે જેને તમારે પૂરા કરવા પડશે. એમાં વીડિયો જુઓ, સર્વે કરવો, પોતાનું મંતવ્ય આપવું, સર્વિસનો ટેસ્ટ કરવા જેવો ટાસ્ક આપવામાં આવશે.

AppCash Money App:
આ એપ્લીકેશનમાં પણ વીડિયો જોવી પડશે અને સર્વે કરવો પડશે, જેના તમને રૂપિયા આપવામાં આવશે. તમે તમારા કમાયેલા પોઇન્ટ્સનો paypal દ્વારા ઉપયોગ કરી શકો છો. આ એપ્લીકેશન પ્રમાણે યૂઝર્સ એક કલાકમાં આશરે 26 ડોલર કમાઇ શકે છે.

Field Agent App:
આ એપ્લીકેશનની મદદથી પૈસા કમાઇ શકો છો. તમને આપેલી જગ્યા પર નાના નાના કામ કરવા પડશે જેમ કે ચીજોની કિંમત તપાસવી, પ્રોડક્ટનું સ્થાન તપાસવું. એમાં એવો પણ ટાસ્ક આપવામાં આવી શકે છે કે તમે પ્રોડક્ટનો ફોટો લઇને તેની ઉપર તમારું મંતવ્ય આપો અને એના માટે તમને પૈસા આપવામાં આવે.

Pact App:
આ એપ્લીકેશનમાં તમને કેટલાક ટાસ્ક આપવામાં આવશે જેને તમારે પૂરા કરવો પડશે. એમાં તમને એક સપ્તાહની અંદર 0.3 ડોલરથી 5 ડોલર સુધી કમાઇ શકો છો.

Mobee App:
એમાં તમારે તમારી આસપાસના લોકલ સ્ટોર પર જવું પડશે અને સ્ટોર્સ માટે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવો પડશે. દરેક વખત સ્ટાક પૂરો થવા પર તમને પોઇન્ટ્સ આપવામાં આવશે.

loading...

Leave A Reply

Your email address will not be published.