અનુષ્કા- વિરાટે આ રીતે celebrate કરી T20 સીરિઝની જીત

બ્રિસ્ટોલમાં કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ ત્રીજી ટ્વેન્ટી -20 સીરીઝની છેલ્લી અને અંતિમ મેચમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 3 મેચની સીરિઝ 2-1થી જીતી હતી.

મેચ દરમિયાન, સ્ટેડિયમમાં કેપ્ટન વિરાટ કોહલીએ ચીયર કરતી જોવા મળી પત્ની અનુષ્કા શર્મા. પરંતુ ટીમ જલદી જ જીત મેળવી પછી, અનુષ્કાએ વિરાટ કોહલીને મેદાનમાં અભિનંદન આપવા તે ભેટી હતી.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે. આ વિડિઓમાં અનુષ્કા શર્મા જંપસૂટ પહેરીને જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ઘણા પ્રસંગો પર અનુષ્કા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢવા અને વિરાટને ઉત્સાહિત કરવા માટે મેચ જોવા મેદાન પર આવતી રહે છે. તાજેતરમાં, અનુષ્ક-વિરાટના ટીમ બસવાળા ફોટા જાહેર કરવામાં આવ્યા હતા.

Janki Banjara

Recent Posts

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

1 min ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

2 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

3 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

4 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

4 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

6 hours ago