Categories: Entertainment

વિરાટ અનુષ્કાનું પેચઅપ! સાથે કર્યું ડિનર..

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી મુંબઇમાં એક રેસ્ટોરામાં સાથે  ડિનર કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસ્વીરો વાયરલ થઇ છે. છેલ્લાં કેટલાય સમયથી બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે વિરાટ જલ્દી લગ્ન કરવા માંગે છે જ્યારે અનુષ્કા હજી લગ્ન કરવા માટે તૈયાર નથી. જેના કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. થોડા દિવસ પહેલાં અનુષ્કાએ પણ એમ જણાવ્યું હતું કે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે અને વિરાટ સાથે પેચઅપ કરવું હવે મુશ્કેલ છે.

પરંતુ જ્યાં ફરી તેઓ સાથે ડિનર કરતાં જોવા મળ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હજી પણ બંને વચ્ચે પ્રેમ હથાવત છે.

Navin Sharma

Recent Posts

રાફેલ વિવાદથી PM મોદીની શાખ પર ધબ્બો લાગ્યોઃ શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: રાફેલ લડાકુ વિમાન ડીલ પર આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડા પ્રધાન મોદી પર શાબ્દિક…

9 mins ago

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના…

16 mins ago

અફઘાનિસ્તાન સામે શા માટે જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચી શક્યો?

દુબઈઃ અફઘાનિસ્તાને ગઈ કાલે ભારત સામેની મેચ ટાઇ કરાવીને અપસેટ સર્જી દીધો. ટીમ ઇન્ડિયાએ જોકે પોતાના ટોચના ખેલાડીઓને આરામ આપ્યો…

23 mins ago

ભારતના સૌથી ‘વૃદ્ધ કેપ્ટન’ ધોનીનું અદ્દભૂત સ્ટમ્પિંગઃ 0.12 સેકન્ડમાં બેલ્સ ઉડાવી દીધી

દુબઈઃ ધોની વિકેટની પાછળ પોતાની સ્ફુર્તિ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેનું તાજું ઉદાહરણ ગઈ કાલે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જોવા…

25 mins ago

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

33 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

36 mins ago