Sexlife કરવી છે સુપરચાર્જ, તો અપનાવો પ્રાચીન ચાઇનીઝ રાઝ

આજે તમને અમે એક એવું સિક્રેટ જણાવીશું કે જે મહિલાઓ અને પુરૂષો એમ બંને માટે બરાબર હોય છે. આ સિક્રેટનાં આધારે સેક્સ કરવાંથી આમાં સમય પણ ઓછો લાગે છે અને શરીરને પણ પોષણ મળે છે. આનાંથી આપનાં મન અને મગજને પણ સ્થિરતા પ્રાપ્ત થશે. સેક્સ્યુઅલ એનર્જીનો મતલબ માત્ર સેક્સ જ નથી થતો. આપની સેક્સ્યુઅલ એનર્જી આપને જવાન, ઉત્સાહિત તેમજ જીવંત અને જિજ્ઞાસુ બનાવે છે.

જવાન દેખાવા માટે મૂળ મંત્ર સેક્સ્યુઅલ એનર્જી જ છે. તેજ એટલે કે ફાસ્ટ દોડવા માટે સેક્સ્યુઅલ એનર્જી પાવરફૂલ હોવી ઘણી જરૂરી છે. કોઇની સાથે ખુલ્લેઆમ પ્રેમ કરવા માટે પણ સેક્સ્યુઅલ એનર્જી હોવી જરૂરી છે. સેક્સ્યુઅલ એનર્જી જેવો આનંદ આપને કોઇ પણ પ્રકારનાં સુખનાં આનંદમાં નહીં મળે. સેક્સ્યુઅલ એનર્જીને લઇ આપનાં ચહેરા પર એક પ્રકારની ચમક જોવાં મળે છે અને આપનાં જીવનનાં દરેક સમયે આપ પોતાની જાતને ઉત્સાહિત રીતે મહેસૂસ કરી શકો છો.

સેક્સ્યુઅલ એનર્જી માટે આપને વધારે કંઇ જ કરવાની જરૂર નથી. આનાં માટે આપને યૌન અંગો પર ધ્યાન આપવું જરૂરી છે. આનાંથી અવશ્યપણે આપને જાદુઇ ફાયદો પણ થશે. આનાંથી તમે તમારી જાતને ખુદ મહેસૂસ કરી શકશો. આનાં માટે તમારે દરરોજ સેક્સની જરૂર નથી. પોતાની સેક્સ્યુઅલ એનર્જીની મદદથી તમને તમારી આસપાસની દરેક વસ્તુ ખૂબ જ સુંદર અને આકર્ષિત લાગશે.

વ્યાયામ એટલે કે કસરત સમયે જ્યારે આપ બોરિંગ થયાનો અહેસાસ કરી રહ્યાં હોવ ત્યારે આપ તમારા યૌન અંગો પર અવશ્ય ધ્યાન દો. કેમ કે આ ટેવ આપને કોઇ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. આનાં માટે આપ આપનાં શરીરનાં કોઇ પણ ભાગ અથવા તો પૂરા શરીર પર ફોકસ કરો. જેથી આપને દરરોજની તમારી બોરિંગ લાઇફથી છૂટકારો પણ મળી જશે. આને લઇ આપ તમારી વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડોક સમય તમે તમારા માટે પણ નીકાળી શકશો.

તમે તમારી જાતને પ્રેમ કરવા પર પણ અવશ્ય ધ્યાન આપો. તમારા અંગોને તમે ધ્યાનથી સાંભળો અને એને પ્રેમ અને સમગ્રતા સાથે સંતુલિત કરવાનો તમે જરૂરથી પ્રયાસ કરો. આપનાં શરીરનાં દરેક ભાગમાં એક ઊંડો શ્વાસ લો અને તમારી જાતને જ તમે જણાવો કે આપ ખુદને કેટલો પ્રેમ કરો છો.

સારી ઊંઘ લો, સ્વસ્થ ખોરાક લો અને પોતાનાં મનપસંદ કામ કરો. અને તમે તમારી લાઇફમાં એવા બનો કે જેવાં તમે બનવા માગો છો. બીજાં શબ્દોમાં કહીએ તો પોતાનાં શરીર વિશે જાણી અને એને વધુને વધુ પ્રેમ કરો ને તમારા જીવનને વધુ સુખી બનાવો. પોતાની ઉર્જા અને એકાગ્રતાને મેળવવા માટે પણ આપ સૌથી પહેલાં પોતાનાં શરીર પર તમે અવશ્ય ધ્યાન આપો.

You might also like