Categories: Tech

Airtel લાવ્યું માત્ર 148 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ

નવી દિલ્લી: રિલાયન્સ જીયોને ટક્કર આપવા માટે હરીફ ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝર્સને આકર્ષવા માટે દરરોજ કંઈક નવા પ્લાનની ઘોષણા કરી રહી છે. આના હેઢળ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટલે પોતાના ગ્રાહકો માટે નવા અનલિમિટેડ વોઇસ કોલિંગ પ્લાનની જાહેરાત કરી છે. તેના માટે ગ્રાહકોને માત્ર 148 રૂપિયાનું એક રિચાર્જ કરાવવાનું રહેશે. જ્યાર બાદ તેઓ અનલિમિટેડ વોઇસ કોલિંગનો આનંદ લઈ શકશે. નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે પ્લાનને એક્ટિવેટ કરી શકો છો.

સ્ટેપ -1
સૌથી પહેલા તમારા એરટેલ યુઝર એકાઉન્ટમાં 148 રૂપિયા અથવા એનાથી વધુનું બેલેન્સ હોવું જોઈએ. કેમ કે આ પ્લાનને યુઝર્સે મેસેજ દ્વારા લેવાનો રહેશે, જેનો ખર્ચ બેલેન્સમાંથી કપાય છે.

સ્ટેપ -2
આ ઓફર એક્ટિવેટ કરવા માટે એરટેલ યુઝર્સે પોતાના નંબરથી *121*1# ડાયલ કરવાનો રહેશે. ત્યાર પછી ફોન સ્ક્રીન પર એક સર્વિસ મેસેજ આવશે.

સ્ટેપ -3
સર્વિસ મેસેજનો તમારે તમારા ફોનના ડાયલ પેડથી 1 નંબર દબાવીને જવાબ આપવાનો રહેશે. આ કન્ફર્મેશન માટે હોય છે. યૂઝરને પ્રોસેસ આગળ વધારવા માટે ફરી એક વાર 1 નંબર પ્રેસ કરવાનો રહેશે.

સ્ટેપ -4

આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમારા નંબર પર આ ઓફરને એક્ટિવેટ કરી દેવામાં આવશે. આ દરમિયાન તમારા બેલેન્સમાંથી 148 રૂપિયા પણ કાપાઈ જશે.

સ્ટેપ -5
148 રૂપિયાના આ પ્લાનની ખાસ વાત એ છે કે આ માત્ર પ્રીપેઇડ યૂઝર્સ માટે જ છે. પોસ્ટ પેડ યૂઝર્સ આ પ્લાનનો ફોયદો નહિ લઈ શકે. આ પ્લાનમાં માત્ર એરટેલથી એરટેલ કોલિંગ જ થઈ શકશે.

Rashmi

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

3 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

4 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

5 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

5 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

7 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

8 hours ago