Airtelની મોટી જાહેરાત 145માં ફ્રી કોલિંગ પેક

ઇન્ડિયાની ટોપ ટેલીકોમ કંપની એરટેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ફ્રી વોઇસ કોલિંગ પેકની જાહેરાત કરી છે. જીયોને ટક્કર આપવા માટે એરટેલે પોતાના ગ્રાહકોને 145 અને 345 રૂપિયાની કિંમતમાં પેકની ઓફર જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકોની જરૂરિયાતોના હિસાબે આ બંને ઓફરને બજારમાં ઉતારી છે.

સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને રિલાયન્સ જીયોની આકર્ષક ઓફર જેને ધ્યામાં રાખીને આ પેકને લોન્ચ કરવામાં આવી છે. બીએસએનએલ પણ જલદી જ 149 રૂપિયામાં મફત લોકલ તેમજ નેશનલ કોલિંગવાલા પેક્સની જાહેરાત કરવાના હોય છે. જ્યાં જીયોએ પહેલા જ લાઇફટાઇમ ફ્રી કોલિંગની જાહેરાત કરી છે.

You might also like