AIIMS માં સ્ટાફ નર્સની 927 જગ્યા માટે છે Bumper Vacanacy, જલ્દી કરો APPLY

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાઇન્સ (AIIMS), ભુવનેશ્વરમાં સ્ટાફ નર્સ માટે ભરતી બહાર પડેલ છે. આ ભરતી દ્વારા 927 સ્ટાફ નર્સ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી સીધી ભરતીના આધારે કરવામાં આવશે. ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇ આ જગ્યા માટે અરજી કરી શકે છે.

જગ્યા : સ્ટાફ નર્સ: ગ્રેડ-1 માટે 127, ગ્રેડ-2 માટે 800 ઉમેદવારની પસંદગી કરાશે

પગાર : 9,300 તી 34,80 રૂપિયા

યોગ્યતા : ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર બીએસસી નર્સિંગ અથવા ડિપ્લો કરેલું જરૂરી

ઉંમર : ગ્રેડ-1 માટે 21 થી 30 વર્ષ

ગ્રેડ-2 21 થી 35 વર્ષ

જોબ લોકેશન : ભુવનેશ્વર (ઓડિશા)

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી સીબીટી અને સ્કિલ ટેસ્ટના આધારે

અરજી માટેની ફી : ઇચ્છુક ઉમેદવારે અરજી માટે 1000 રૂપિયા આપવાના રહેશે

You might also like