AIIMSમાં નોકરીની તક

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટમાં ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ભુવનેશ્વરમાં નોકરી કરવાની તક છે. ઇચ્છુક ઉમેદવાર 28 મે સુધી અરજી કરી શકે છે.જગ્યા :  23પદનું નામ : આસી. નર્સિંગ સુપરીટેન્ડેન્ટ, ડેપ્યુટી નર્સિંગ સુપરીટેન્ડેન્ટપગાર : 41, 500 રૂપિયાઉંમર :  આસી. નર્સિંગ સુપરીટેન્ડેન્ટ – 35 વર્ષ, ડેપ્યુટી નર્સિંગ સુપરીટેન્ડેન્ટ – 40 વર્ષયોગ્યતા :  બીએસસી નર્સિંગઅરજી ફી : 500 રૂપિયાવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like