AIDMK વિલય પલાનિસામીને CM પદથી હતાવવા માંગે છે દિનાકરન

ચેન્નાઇ : તમિલનાડુમાં શશિકલા અને દિનાકરે વિશ્વાસપાત્ર અન્નાદ્રમુક ધારાસભ્યોનાં વિદ્રોહ બાદ વિપક્ષી ડીએમપીએ પણ મુખ્યમંત્રી ઇ.પલાનિસામી સાથે વિધાનસભામાં વિસ્વાસમત પ્રાપ્ત કરવાની માંગ કરી છે. ડીએમકેનાં રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવને પત્ર લખીને માંગણી કરી છે કે તેઓ પલાનિસામીને સદનમાં વિશ્વાસમત પ્રાપ્ત કરવા માટે કહ્યું.

શશિકલાનાં સમર્થ દારાસભ્યોએ મંગળવારે રાજ્યપાસ સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેમને ઇ.પલાનિસામી સરકારમાં હવે ભરોસો નથી રહ્યો. દિનાકરન સમર્થક ધારાસભ્ય થંગા તમિલસેલ્વને રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત બાદ પત્રકારોને કહ્યું કે અમે પોતાનાં સમર્થક ધારાસભ્યોની મદદથી નવા મુખ્યમંત્રી લાવવાના પ્રયાસો ચાલુ કરીશું.

એક દિવસ પહેલા જ એઆઇએડીએમનાં પલાનિસામી અને ઓ.પન્નીરસેલ્વમ જુથનો વિલય કર્યો. આ વિલયમાં શશિકલા અને દિનાકરનને સાઇડમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

You might also like