VIDEO: નશાની હાલતમાં PCR વાન ચલાવતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં નશાની હાલતમાં PCR વાન ચલાવતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મામલે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નશાની હાલતમાં PCR વાન ચલાવતો વિડીયો વાયરલ થયો હતો.

આ વાયરલ વિડીયોને લઈને કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. બાપુનગર PSI દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી હવે આ સમગ્ર મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. હકીકત શું છે તે અંગે પણ પોલીસ તપાસ કરશે.

અમદાવાદમાં નશાની હાલતમાં PCR વાન ચલાવતા કોન્સ્ટેબલનો મામલો
બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ
નશાની હાલતમાં PCR વાન ચલાવતો વિડીયો થયો વાયરલ
વાયરલ વિડીયોને લઈ કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી
બાપુનગર PSI દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

You might also like