Categories: Gujarat

VIDEO: અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, ચાઇનીઝ બલૂન ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કેન્ડલવાળા બલૂન ઉડાવવા પર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી તેનાં પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

ઉત્તરાયણનાં તહેવાર અને જાહેર સમારંભમાં ચાઈનીઝ બલૂન ઉડાડવામાં આવતાં તે જોખમી હોવાને લીધે તેનાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાયણ દરમ્યાન ચાઇનીઝ બલૂનને કારણે કોઇક કોઇક જગ્યાએ આગ પણ લાગી જતી હોય છે. જેને લીધે તે ઘણું જોખમીકારક છે.

ચાઇનીઝ બલૂન અને ચાઇનીઝ દોરો તેમજ નાયલોન દોરો એ માનવીય જીવનને નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓનાં જીવ સામે પણ તેનાંથી ખતરો ઊભો થતો હોવાથી તેનાં પર પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડતાં તેની પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. જાહેર સલામતી અને સુરક્ષાને લઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

9 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

10 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

11 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

11 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

13 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

14 hours ago