Categories: Gujarat

VIDEO: ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે વાલીમંડળ કરશે હલ્લાબોલ

અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે વાલીમંડળે હલ્લાબોલ શરૂ કરવાનું હવે મન બનાવી લીધું છે. આગામી 29 તારીખે અમદાવાદ DEO કચેરી ખાતે વાલીઓ હલ્લાબોલ કરશે એટલું જ નહીં વાલી મંડળનાં સદસ્યો દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાલી જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.

વાલી મંડળનાં નેજા હેઠળ વાલીઓ 29મી તારીખે સામૂહિક રીતે RTI કરશે. ઉલ્લેખનીય છે કે કેટલીક શાળાઓનાં સંચાલકો દ્વારા હજી પણ સ્કૂલની ફી ઘટાડવામાં નથી આવી. ત્યારે આ મામલે હવે વાલીઓ ઘણાં ગંભીર થયાં છે. તેઓએ આ આક્રોષને લઇ ચિમકી ઉચ્ચારી છે કે તેઓ હવે અમદાવાદ DEO ખાતે હલ્લાબોલ કરશે તેમજ શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં વાલી જાગૃતિ અભિયાન પણ કરશે.

ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે હલ્લાબોલ
વાલીમંડળ કરશે હલ્લાબોલ
29 તારીખે અમદાવાદમાં હલ્લાબોલ
DEO કચેરી ખાતે વાલીઓ કરશે હલ્લાબોલ
વાલીમંડળનાં સદસ્યો દ્વારા વાલી જાગૃતિ અભિયાન
શહેરનાં વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન
વાલીઓ 29 તારીખે માસ લેવલ પર કરશે RTI

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago