VIDEO: અમદાવાદનાં ઘાટલોડીયામાં એક વૃદ્ધ મહિલાની હત્યા, પોલીસ ઘટનાસ્થળે

અમદાવાદઃ ઘાટલોડીયામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે. ગળે ટૂંપો આપીને આ વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે. કે.કે. નગર નજીક આ ઘટના બની હતી. ઘટનાસ્થળ પર FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમજ વૃદ્ધ મહિલાનાં પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો હતો. પોલીસ દ્વારા CCTV ચેક કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ઘટના કેટલા વાગે બની હતી તેમજ કોણે આ હત્યાને અંજામ આપ્યો હતો અને કયા કારણોસર તે તમામ બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

અમદાવાદનાં ઘાટલોડીયામાં વૃદ્ધ મહિલાની હત્યા
ગળે ટૂંપો આપીને કરાઈ મહિલાની હત્યા
કે.કે. નગર નજીકની સમગ્ર ઘટના
ઘટનાસ્થળ પર FSL દ્વારા તપાસ
પોલીસ દ્વારા CCTV ચેક કરી વધુ તપાસ હાથ ધરાઇ

You might also like