VIDEO: અમદાવાદમાં કેશવાનમાંથી લૂંટ મામલે 2 આરોપીઓની ધરપકડ

અમદાવાદ: કેશવાનમાંથી રૂપિયા 98 લાખની લૂંટ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે 2 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. ઉત્તરપ્રદેશમાંથી ક્રાઈમબ્રાંચે 2 શખ્સોને ઝડપી પાડ્યાં છે. જેમાં ઉતરપ્રદેશ પોલીસ અને ક્રાઈમબ્રાંચની સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. ઝડપાયેલાં આ આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ કેશવાનમાંથી રૂ.98 લાખની લૂંટનો મામલો
અમદાવાદ ક્રાઈમબ્રાંચે 2 આરોપીઓને ઝડપ્યાં
ઉત્તરપ્રદેશમાંથી ક્રાઈમબ્રાંચે 2 શખ્સોને ઝડપ્યાં
યુપી પોલીસ અને ક્રાઈમબ્રાંચની સંયુક્ત કામગીરી
ઝડપાયેલાં આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ

You might also like