જાણો સેક્સ બાદ મહિલા પાર્ટનરમાં મનમાં ઉદ્દભવતાં પ્રશ્નો

0 11

સેક્સ જીવનનું સૌથી અગત્યનું પાસું છે કે જેનો સૌ કોઇ આનંદ લેવા ઇચ્છતા હોય પરંતુ એક પુરૂષે ક્યારેય મનમાં એવો વિચાર કર્યો છે કે સેક્સ બાદ આખરે સ્ત્રીનાં મનમાં શું ચાલતું હોય છે. સેક્સ માણ્યા બાદ તે તમારાથી સંતુષ્ટ છે કે નહીં એવો કોઇ વિચાર આવ્યો છે? તો હવે તમે જાણો કે સેક્સ માણ્યા બાદ સ્ત્રીનાં મનમાં કેવા વિચારો ઊભા થાય છે?

1. ડ્રિંક લેવાનું કરશે પસંદ
સેક્સ બાદ મહિલાનાં મનમાં ડ્રિંક કરવાનો વિચાર આવશે પરંતુ તે એવો પણ વિચાર કરશે કે શું તેનાં માટે આ સારી બાબત છે કે ખરાબ.

2. જમવા માટેની ડિમાન્ડ કરશે
સેક્સ બાદ પાર્ટનર ખાવા માટેની ડિમાન્ડ કરશે કેમ કે સેક્સ બાદ કેલરીનો વધુ પડતો વપરાશ થાય છે જેથી તેની અસર તરત જ ભૂખ પર થતી હોય છે.

3. તે બહુ જ સુંદર હતો
સેક્સ બાદ જો તમારી પાર્ટનર સંતુષ્ટ હશે તો તેનાં મનમાં તમારી પોઝીટીવ ઇમેજ ઊભી થશે. જો કે એની અસર સ્ત્રીનાં ચહેરા પરથી થાય એ જરૂરી નથી. અને તમારી પાર્ટનર તમને ક્યારેય આવો અહેસાસ પણ નહીં થવા દે.

4. ઘણી ઝડપથી ખતમ થઇ ગયું
મહિલા પાર્ટનર સેક્સ દરમ્યાન તમારી પાસે વધુ અપેક્ષા રાખતી હોય છે અને જો તેમાં પુરૂષ સક્સેસ સાબિત ન થાય તો તે વધુ નિરસતા અનુભવે છે.

5. ઓવરસેક્સનો થશે આનંદ
કેટલીક મહિલાઓ સેક્સને એક ટાસ્કની નજરથી પણ જોતી હોય છે અને તે પૂર્ણ થતાં જ તે પોતાનાં કામ પર લાગી જાય છે. ઓવરસેક્સનો મહિલાને આનંદ થયો હોવાં છતાં તે આને લગતા કોઇ જ એક્સપ્રેશન નહીં આપે.

6. શું હું તેનાં માટે પરફેક્ટ હતી?
સેક્સ બાદ મહિલાઓનાં મનમાં એવાં અવનવા સવાલો ઊભા થતાં હોય છે કે પોતાનાં પાર્ટનરને સેક્સનો આનંદ આપ્યાં બાદ તે ખુશ હશે કે નહીં, શું હું તેનાં માટે પરફેક્ટ હતી?

7. શું તે મને સૌથી વધુ પ્રેમ કરે છે?
કેટલીક મહિલાઓને સેક્સ બાદ એવાં પણ વિચાર આવતાં હશે કે શું તેનો પાર્ટનર પોતાંની સાથે સેક્સ માણ્યાં બાદ પોતાને પહેલાં જેટલો પ્રેમ કરે છે કે નહીં.

8. હે ભગવાન! આ મેં શું કરી નાંખ્યું?
મહિલા જ્યારે પોતાનાં પાર્ટનર સાથે સેક્સ માણે છે ત્યાર બાદ તેનાં મનમાં ઘણાં વિચારો ઉદભવ્યાં બાદ એવો પ્રશ્ન પણ થશે કે હે ભગવાન આ શું થઇ ગયું મારાથી? હવે હું શું કહીશ મારા મા-બાપને?

loading...

Leave A Reply

Your email address will not be published.