વધારે જીવવા માટે પુરુષોએ શું કરવું જોઇએ?

0 7

એક રિસર્ચ માટે જાણીને પુરુષોના ચહેરાની ખુશી થોડી વધારે વધી શકે છે. તાઇવાનમાં થયેલા એક રિસર્ચ અનુસાર જે પુરુષ સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત સેક્સ કરે છે અમને હૃદય રોગની બીમારીનું જોખમ ઓછું રહે છે. રિસર્ચ અનુસાર નિરંતર સેક્સ કરવાથી પુરુષોના લોહીમાં એ હાનિકારાક કેમિકલનું સ્તર ઓછું થાય છે જેનાથી હૃદયની બીમારી થાય છે. નિરંતર સેક્સથી શરીરમાં સ્વસ્થ બ્લડ વેસલનું સંચાલન સારું થાય છે, જેમાં લોહીમાં બનનારું કેમિકલ ‘Homocysteine’ઓછું થાય છે. Homocystein ના કારણે દિલની બીમારીનું જોખમ વધે છે.

આ રિસર્ચમાં 20 થી 59ની ઉંમરની વચ્ચે આશરે 2000 પુરુષો અને મહિલાઓના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા. એમાં લોહીમાં Homocysteine ની સ્તરની સરખામણીમાં એ લોકાના લોહીથી કરવામાં આવી જે સપ્તાહમાં બે વખતે sex કરતાં હતા. પરિણામમાં જોવા મળ્યું કે જે લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત સેક્સ કરી રહ્યા હતા, એ લોકામાં આ કેમિકલ ઓછું છે. એની સરખામણીમાં જે મહિનામાં એક વખત સેક્સ કરે છે. એક સંશોધન અનુસાર નિરંતર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરવાથી સ્ફૂર્તિમાં રહેવાથી અને સ્મોકિંગ ના કરવાથી તમે સ્વસ્થ જીવન જીવી શકો છો.

આ ઉપરાંત નિરંતર સેક્સથી મહિલાઓની દિલ બીમારી પર કોઇ ખાસ અસર પડતી નથી કારણ કે એમની યૌન ઉત્તેજના સોહીના પ્રવાહ પર નિર્ભર કરે છે, જેનાથી Homocysteine પર કોઇ અસર થતી નથી.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.