AAPએ મોદીની ડિગ્રીને ગણાવી ખોટી, કહ્યું અમિતા શાહ ભગવાન નથી…

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બચાવવા માટે અમિત શાહ અને અરૂણ જેટલીએ કાંઇક હેરાફેરી કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું આશુતોષે..

પીએમ મોદીની ડિગ્રી ખોટી છે.

અમિત શાહે પીએમની ખોટી ડિગ્રી બતાવી.

અમિત શાહ ભગવાન નથી, તેમનો ઇતિહાસ સૌ કોઇ જાણે છે.

બીએની અને એમએની ડિગ્રીમાં અલગ અલગ નામ છે. બીએની ડિગ્રીમાં નરેન્દ્રકુમાર દામોદાર મોદી છે. જ્યારે એમએની ડિગ્રીમાં નરેન્દ્ર દાસ દામોદરદાસ મોદી છે.

વર્ષ 1977માં બીએ પાસ કર્યું તો વર્ષ 1978ની ડિગ્રી કેમ?

નામ બદલવાની કાયદાકિય પ્રક્રિયા કરી હોય તો નામ બદલવ્યાનું સોગંદ નામુ પણ રજૂ કરવું પડે.

You might also like