Categories: India

સીનિયર સિટિઝનના ટિકિટ બુકિંગ માટે નથી જરૂર આધારકાર્ડની

નવી દિલ્હીઃ રેલવે મંત્રી સુરેશ પ્રભુ બુધવારે લોકસભામાં પ્રશ્નોત્તરના જવાબમાં જણાવ્યું છે કે વડિલોએ રેલવે ટિકિટ બુક કરાવવા માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે. સુરેશ પ્રભુએ કહ્યું છે કે સીનિયર સિટિઝન માટે એક ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. જેના માટે આધારકાર્ડ જરૂરી છે. સુરેશ પ્રભુએ કહ્યું કે 1 જાન્યુઆરીથી રેલવેના પ્રી વેરિફિકેશનના આધાર પર સીનિયર સિટિઝનનો ડેટા તૈયાર કરવામાં આવશે. તેમાં તે નિશ્ચિત કરવામાં આવશે કે સીનિયર સિટિઝનને મળનારા લાભ અન્ય કોઇન વ્યક્તિ ન લઇ શકે. જ્યારે આ તકનીકમાં કેશલેશ ટિકિટ બુકિંગનો પણ ઉપયોગ કરી શકાશે.

સુરેશ પ્રભુએ કહ્યું છે કે ટ્રેનોમાં પેપરલેસ વીવીઆઇપી કોટા પર પણ ઝડપથી કામ થઇ રહ્યું છે. તેમાં ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુકિંગ અને કેન્સલની પ્રક્રિયાને આધાર સાથે જોડવામાં આવશે. આ સાથે જ જો કોઇ વ્યક્તિની ટિકિટ કનફોર્મ ન થાય તો તેને અન્ય ટ્રેનમાં કનફોર્મ ટિકિટ આપવામાં આવશે. આ સુવિધા એક એપ્રિલથી અમલમાં મૂકવામાં આવશે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

બિગ બોસ 12: જસલીને કર્યો મોટો ખુલાસો, હું એકલી છું મને જોઇએ છે Boyfriend

ટીવીનો મોસ્ટ પોપ્યૂલર રિયલિટી શો બિગ બોસના ઘરમાં આવેલી સેલિબ્રિટી જોડી જસલીન મથારૂ અને અનૂપ જલોટાને લઇને સૌથી વધારે ટીઆરપી…

12 mins ago

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

53 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

2 hours ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

2 hours ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

12 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

12 hours ago