જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

09-05-2018 બુધવાર

માસ: વૈશાખ

પક્ષ: કૃષ્ણ

તિથિ: નવમી

નક્ષત્ર: ધનિષ્ઠા

યોગ: બ્રહ્મ

રાશિઃ કુંભ ( ગ,સ,શ )

મેષ :- (અ.લ.ઇ)

– કામકાજમા પ્રસન્નતા જળવાઇ રહેશે.
– સ્નેહીના સંપકાથી લાભ થશે.
– વ્યવસાયમા વૃધ્ધી થશે.
– પરિવારના સુખમાં વૃધ્ધી થશે.

વૃષભ :- (બ.વ.ઉ)

– સરકારી કામમા સફળતા મળશે.
– કરેલા કાર્યો ફળદાઇ બનશે.
– નોકરી બાબતે સારા સમાચાર મળશે.
– ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન :- (ક.છ.ઘ)

– કામમાં નિરાશાનો અનુભવ થશે.
– સંતાનના પ્રશ્નોમા ચિંતા જણાશે.
– ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.
– ધર્મપ્રત્યેની શ્રધ્ધામા વધારો થશે.

કર્ક :- (ડ.હ)

– ધન અને માનનો વ્યય જણાશે.
– નોકરીમાં પરેશાની રહેશે.
– માનસિક તનાવ જણાશે.
– વ્યવસાયમા પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ :- (મ.ટ)

– દરેક કામકાજમા સફળતા મળશે.
– ધંધામા નવી તકો મળશે.
– નોકરીમા બઢતીની તકો મળશે.
– પારિવારિક સબંધોમા લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ)


– ધંધાનાં કામમા સફળતા મળશે.
– પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.
– આત્મવિશ્વાસમા વધારો થશે.
– ઘરમા આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત)


– ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
– નવા સબંધોમા નિરાશા જણાશે.
– નોકરીમા નવી તકો મળશે.
– સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય)


– પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે.
– સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.
– નોકરીમા સહયોગીઓનો સહકાર મળશે.
– વ્યવસાયમા ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

– આજે ભાગ્ય અનુકુળ જણાય છે.
– રાજનૈતિક ક્ષેત્રમા પ્રગતિ જણાશે.
– વિકાસના કાર્યોમાં ગતી આવશે.
– દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ)


– વાદ-વિવાદના કામથી બચવુ.
– આર્થિક સ્થિતિમા મધ્યમ સુધારો જણાય છે.
– ધંધામા પ્રગતિ અને ધનલાભ થશે.
– પરિવારમા સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ)


– કામની સફળતામા ખુશી અનુભવશો.
– નોકરીમા પ્રમોશન અથવા શાંતિ મળશે.
– સ્વજનોનો સહયોગ મળશે.
– ધંધામા સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


– માનસિક તનાવ જણાશે.
– કામમા મધ્યમ સફળતા મળશે.
– વિરોધીઓથી સાવધાન રહેવું.
– નિરાશાથી દૂર રહેવું.

You might also like