Ahmedabad: FRC દ્વારા સ્કૂલોની દરખાસ્તોની આધારે વધુ 8 ખાનગી શાળાની ફી જાહેર

અમદાવાદ જિલ્લાની વધુ 8 ખાનગી શાળાની ફી જાહેર કરવામાં આવી છે. FRCએ સ્કૂલોની દરખાસ્તોની આધારે ફી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ફી મંજૂર કરવામાં આવી છે.

શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ઉચ્ચત્તર માધ્યમિકની ફી 52 હજાર 290 રૂપિયા મંજૂર કરવામાં આવી છે. તો બીજી તરફ 8 સ્કૂલોમાં સૌથી વધુ ફીની દરખાસ્ત કરનારી કોસમોસ સ્કૂલની 90 હજાર ફી માંથી 42હજાર ફી મંજૂર કરવામાં આવી છે.

જ્યારે મણિનગરની દૂન સ્કૂલની 25 હજાર ફી વસુલવાની મંજૂરી માગી હતી જેની સામે 17 હજાર ફી વસુલવાની મંજૂરી આપવામાં આવી છે. તો વસ્ત્રાપુર અને વાસણા વિસ્તારની નિર્માણ સ્કૂલની ફી 24 હજારથી લઇ 40 હજાર સુધી મંજુર કરવામાં આવી છે.

શ્રી શ્રી રવિશંકર કે.જી
માગી હતી,  મંજૂર ફી
રૂ. 49,200,  રૂ. 44,940
—————– ————–
શ્રી શ્રી રવિશંકર, પ્રાથમિક
માગી હતી,  મંજૂર ફી
રૂ.54,750,  રૂ.49,980
—————– ————–
શ્રી શ્રી રવિશંકર, ઉ.પ્રાથમિક
માગી હતી,  મંજૂર ફી
રૂ.57,300,  રૂ.52,290
—————– ————–
કોસમોસ ઇન્ટરનેશનલ સેકેન્ડરી
માગી હતી,  મંજૂર ફી
રૂ.90,000,  રૂ.42,600
—————– ————–
નિર્માણ સ્કૂલ વાસણા, હા.સે.જ
માગી હતી,  મંજૂર ફી
રૂ.50,000,  રૂ.40,000
—————– ————–
નિર્માણ સ્કૂલ વાસણા, હા.સે.સા
માગી હતી, મંજૂર ફી
રૂ.50,000,  રૂ.40,000

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

7 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

7 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

8 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

8 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

8 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

9 hours ago