જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

05-05-2018 શનિવાર

માસઃ વૈશાખ

પક્ષઃ કૃષ્ણ

તિથિઃ પંચમી

નક્ષત્રઃ પૂર્વાષાઢા

યોગઃ સિદ્ધ

રાશિઃ ધન ( ભ,ધ,ફ,ઢ )

મેષ :- (અ.લ.ઇ)

– ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ.
– કામમા થોડી સુસ્તિ જણાશે.
– પરિવારજનો સાથે થોડી ખેંચાતાંણી રહેશે.
– પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો.
– ફાલતુ ખર્ચથી બચવું

વૃષભ :- (બ.વ.ઉ)

– ધનપ્રાપ્તિનાં ઉત્તમ યોગો બનશે.
– પરિવારમા શાંતિ જળવાશે.
– અચાનક તબીયત બગડશે.
– કામના બોજમાથી મુક્ત થાઓ.

મિથુન :- (ક.છ.ઘ)

– માનસિક અશાંતિનો અનુભવ કરશો.
– કામકાજમાં તક્લીફો રહેશે.
– મહેનતનાં પ્રમાણમા ઓછુ ફળ મળશે.
– સંપતિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક :- (ડ.હ)

– રોકાણ માટે મધ્યમ સમય.
– કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
– મિત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો.
– ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
– કરેલા કાર્યોમા સફળતા મળશે.

સિંહ :- (મ.ટ)

– શેર બજારમા સારો લાભ મેળવશો.
– ધીરજથી કામની શરુઆત કરવી.
– ધંધાનાં કામમાં સારો લાભ થશે.
– પ્રેમ સબંધોમા તક્લીફ જણાશે.
– મિત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


– અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્શાન કરાવશે.
– આવકમાં વધારો થશે.
– પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે.
– અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત)


– સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
– જુના મિત્રોથી મુલાકાત થશે.
– તબીયત માટે સારો સમય નથી
– કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.

વૃશ્ચિક (ન.ય)


– કામનાં સ્થળે મન પ્રસન્ન રહેશે.
– શેરબજારમાં સારે લાભ થશે.
– વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
– યાત્રા પ્રવાસનાં યોગ બને શકે.
– પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

– વ્યવસાયમા નવી તક મળશે.
– ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
– સમય આપને અનુકુળ નથી.
– કામમા મહેનત વધશે.
– શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ)


– કોઇ પણની વાતોમા આવી કામ કરશો તો નુકશાન થશે,
– ભાગીદારીવાળા કામમા લાભ થશે.
– પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે.
– નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
– આવડતનો ઉપયોગ કરો.

કુંભ (ગ.શ.સ.ષ)


– જુની પરેશાનીમાથી રાહત મળશે.
– કામકાજમા વૃધ્ધી થશે.
– આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
– પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી.
– સબંધીઓથી પરેશાની જણાશે.

મીન (દ.ચ.ઝ.થ)


– પરિવારમાં કોઇની તબીયતની ચિંતા રહેશે.
– અકારણ ખર્ચ વધશે.
– પારીવારીક શાંતિ જણાશે.
– ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવું.

You might also like