Air India માં છે યુવાનો માટે નોકરીની તક, 12 પાસ કરી શકે છે APPLY

એર ઇન્ડિયામાં પડી છે અનેક જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ કેબિન ક્રૂની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. આ ભરતી દ્વારા 500 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઉમેદવારોને મુંબઇ અને દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવશે. ભરતીમાં અરજી કરનારા ઇચ્છુક અને જગ્યા માટે યોગ્ય ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.

જગ્યાનીવ વિગત : આ ભરતી કેબિન ક્રૂ માટે ભરતી કરવામાં આવશે. આ ઉમેદવારોનો પે સ્કેલ 15 હજાર રૂપિયા રહશે.

યોગ્યતા : આ જગ્યા માટે અરજી કરનાર ઇચ્છુક ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલ હોવો જોઇએ.

ઉંમર : ભરતી માટે 18 થી 35 વર્ષ, આ ઉંમર 12 માર્ચ 2018ની તારીખ ને લઇને નક્કી કરવામાં આવશે. એસસી-એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી સ્ક્રીનિંગ – ઇન્ટરવ્યું ના આધારે કરવામાં આવશે

ફી : આ જગ્યા માટે ઉમેદવારે 1000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફટ જમા કરાવાનો રહેશે.

કેવી રીતે અરજી કરશો : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.airindia.in પર જઇને અરજી કરી શકે છે.

You might also like