J&K: સેનાનું ઓપરેશન ઓલઆઉટ, શોપિયામાં ચાર આતંકી ઠાર

જમ્મૂ અને કાશ્મીરના શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજ્જાહિદ્દીનના ચાર આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે શુક્રવાર રાતથી અથડામણ ચાલુ થઇ હતી જે હજી પણ ચાલી રહી છે. આ વિસ્તારમાં હજી પણ આતંકીઓ છુપાયા હોવની આશંકા છે.

સેના દ્વારા કરવામાં આવેલ ચાર આતંકી ઠાર કરવામાં આવેલ તેમાંથી એકની ઓળખ કરી લેવામાં આવી છે. આતંકીની ઓળખ ઉમર નજીર મલિક ઉર્ફે ઉમર મલિક તરીકે ઓળખ કરાય છે. તેની પાસેથી એકે-47 રાઇફલ મળી આવી છે.

જમ્મૂ-કશ્મીરમાં શોપિયાંમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. કિલૂરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈ કાલથી અથડામણ ચાલી રહી છે. તો વધુ આતંકીઓ પણ છૂપાયા હોવાની આશંકા છે. તો કિલૂરામાં ઠાર થયેલા આતંકીનું નામ ઉમર મલિક તરીકે થઈ છે અને તેની પાસેથી સેનાએ AK-47 રાઈફલ પણ કબજે કરી છે.

ઉલ્લેખનયી છે કે છેલ્લા 72 કલાકમાં 8 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ગુરુવારે કુપવાડામાં સેનાએ બે આતંકીઓ, શુક્રવારે સવારે બે આતંકીઓ અને ગઈ રાતથી ચાલી રહેલી અથડામણમાં ચાર આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શોપિયાંના કિલૂરામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ખબર મળતા સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં આતંકીઓએ સેના પર ફાયશરગ કરતા સેનાને પણ વળતો જવાબ આપ્યો છે.

divyesh

Recent Posts

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

31 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

1 hour ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

3 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

4 hours ago