જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

03-07-2018 મંગળવાર

માસ: જેઠ

પક્ષ: વદ

તિથિ: પાંચમ

નક્ષત્ર: શતભિષા

યોગ: પ્રીતિ

રાશિઃ  કુંભ (ગ,સ,શ)

મેષ :- (અ.લ.ઇ)

નવા કામકાજ અને પ્રવાસ માટે શુભ દિવસ.
વેપારના કામકાજમા લાભ થશે.
ઘરમા શુભ પ્રસંગનું આયોજન થાય.
શેર સટ્ટાનાં કામકાજમાં લાભ જણાય.

વૃષભ :- (બ.વ.ઉ)

આજનો દિવસ સામાન્ય જણાશે.
આળસ અને બેચેની રહેશે.
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી.
પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદમાં ના ઉતરવું.

મિથુન :- (ક.છ.ઘ)

નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો.
ખાવાપિવામાં કાળજી રાખવી.
વાહન ચલાવતા સંભાળવું.
ધનનો ખર્ચ વધશે.

કર્ક :- (ડ.હ)

આર્થિક પાસું મજબૂત થશે.
વિચારોમા અસ્થિરતા જણાય.
અચાનક ધન ખર્ચ થાય.
ભાગીદારો સાથે આંતરિક મતભેદ જણાય.

સિંહ :- (મ.ટ)

વ્યવસાયમાં ધન સબંધી આયોજન કરી શકો છો.
સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય.
વિદેશથી લાભની સંભાવના.
ભાગીદારો સાથે મતભેદ જણાય.

કન્યા (પ.ઠ.ણ)


સુખ શાંતિપૂર્વક દીન વ્યતિત થાય.
કલા અને સૌદર્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય.
વ્યાપાર માટે સારો દિવસ છે.
હરિફાઇવાળા કામમા વિજય થશે.

તુલા (ર.ત)


મધ્ય ફળદાયી દીન ગણાય.
શારિરિક સ્ફુર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ જણાય.
પરિવારમાં ઉગ્ર વાતાવરણ રહે.
માનહાની ના થાય તેનું ધ્યાન રાખો.

વૃશ્ચિક (ન.ય)


સંપતિને લગતા કામકાજમાં લાભ થાય.
વ્યવસાય માટે અનુકૂળતા વધે.
ભાઇભાંડુનો વ્યવહાર અનુકૂળ જણાય.
રોજગારીની નવી તકો મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

નજીકનાં સબંધીઓનાં સબંધમાં જાળવવું.
આરોગ્ય ઉત્તમ જણાશે.
આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે ઉત્તમ દિવસ.
આર્થિક લાભની સંભાવના.

મકર (ખ.જ)


ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં રૂચી વધે.
વેપાર વાણીજ્યમા વાતાવરણ અનુકૂળ બને.
કામકાજમાં સફળતા અને સન્માન મળે.
સુખ સુવધાઓમા વુદ્ધી થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


સામાજીક અને ધાર્મિક કામકાજમાં ખર્ચ વધે.
સબંધીઓ અને મિત્રો સાથેનાં વિવાદથી બચવું.
ઓપરેશન કે વાહન ચલાવતા કાળજી રાખવી.
માનસિક શાંતિ વધશે.

મીન (દ.ચ.ઝ.થ)


વ્યવસાય અને અન્ય કાર્યો માટે લાભકારી દિવસ છો.
પ્રવાસ પર્યટનનાં યોગ બને છો.
મીત્રોથી સારી ભેટ મળશે.
સાવધાનીથી કરેલા કાર્યોમાં સફળતા મળશે.

You might also like