Categories: India

ભારત વિરોધી નારા લગાવનાર તત્વોની JNUનાં ઉપ કુલપતિએ કાઢી ઝાટકણી

નવી દિલ્હી : ભારત વિરોધી નારા લગાવવાનાં મુદ્દે જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (જેએનયુ)નાં ઉપ કુલપનીએ શુક્રવારે સ્પષ્ટ જણાવ્યું કે સંવિધાન વિરોધી કે અસંવૈધાનિક કોઇ પણ ક્રિયા કરવા માટે યૂનિવર્સિટીનાં પ્લેટફોર્મનો પ્રયોગ ન થવો જોઇએ. તેમણે અપીલ કરી કે આ ક્રિયાકલાપમાં ભાગ લેતા લોકો શાંતિપુર્વક કેમ્પસમાં પરત ફરી જાય. સિતારામ યેચૂરીએ કહ્યું કે જે પ્રકારે દિલ્હી પોલીસ જેએનયૂ હોસ્ટેલનાં વિદ્યાર્થીઓની ધરપકડ કરી રહી છે તેને એકવાર ફરીથી ઇમરજન્સીની યાદો તાજી થઇ રહી છે. તેમણે પોલીસનાં દમનની પણ નિંદા કરી છે. યેચૂરીએ આશ્ચર્યપામીને કહ્યું કે આ બધું શું થઇ રહ્યું છે જેએનયૂ કેમ્પસમાં પોલીસ, હોસ્ટેલનાં વિદ્યાર્થીઓની ધરપકડ કરે તે બધું સમજમાં નથી આવી રહ્યું.
યેચૂરીએ કહ્યું કે જો કોઇ ભારત વિરોધી નારા લગાવી રહ્યું છે તે તેનાં કારણે દેશની એકતા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે મે દિલ્હી પોલીસને આ ઘટનમાં રહેલા લોકોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેનાં નિર્દેશો આપ્યા છે. મંગળવારે જેએનયૂમાં રહેલા થોડા વિદ્યાર્થીઓએ સંસદ પર હૂમલાનાં દોષીત આતંકવાદી અફઝલ ગુરૂની વરસી મનાવી અને તે પ્રસંગે દેશ વિરોધી નારાઓ પણ લગાવ્યા હતા. આ નારેબાજીનો એક વીડિયો પણ વિદ્યાર્થીઓએ સોશ્ય મીડિયા પર મુક્યોહતો જે હાલ વાઇરલ થઇ ગયો છે.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થઓએ ગો બેક ઇન્ડિયા, કાશ્મીરની આઝાદી સુધી યુદ્ધ ચાલશે, ભારત બર્બાદ થશે ત્યાં સુધી યુદ્ધ ચાલશે જેવા નારાઓ લગાવ્યા હતા. જ્યારે ભાજપનાં એબીવીપી વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો તો તેઓએ મારામારી ચાલુ કરી હતી જેનાં કારણે વાત વણસી હતી. જેથી પોલીસને બોલાવવામાં આવી હતી.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

41 mins ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

49 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

1 hour ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

1 hour ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

1 hour ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

1 hour ago