જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

28-05-2018 સોમવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: ચતુર્દશી

નક્ષત્ર: વિશાખા

યોગ: પરિઘ

રાશિઃ  તુલા (ર,ત)

મેષ :- (અ.લ.ઇ)

-આજનો દિવસ મધ્યમ રહે.
-આપનું મન આજે પ્રસન્ન રહેશે.
-આકસ્મિક લાભનાં યોગ છે .
-મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.

વૃષભ :- (બ.વ.ઉ)

-પારિવારિક તનાવ જણાય.
-જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય
-આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ.
-દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય.

મિથુન :- (ક.છ.ઘ)

-માનસિક અશાંતિ જણાય
-ભાગ્યોદય માટે મધ્યમ દિવસ.
-આવકમાં સાધારણ વધારો.
-કૌટુંબીક કાર્યોથી લાભ.

કર્ક :- (ડ.હ)

-વિદ્યાર્થિઓને સફળતા મળશે
-સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી.
-ઉપરી અધીકારીથી લાભ થાય.
-પ્રભુ પરની આસ્થામાં વધારો થશે.

સિંહ :- (મ.ટ)

-કામકાજમાં વૃદ્ધિ થાય.
-આવક જાવક જળવાઇ રહે.
-સંતાનોથી સારા સમાચાર.
-પ્રિયજનને ભેટ સોગાદ આપો.

કન્યા (પ.ઠ.ણ)


-સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી.
-પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
-દાપત્યજીવનમાં મધુરપ રહેશે.
-ભાગીદારીવાળા કામથી લાભ થશે.

તુલા (ર.ત)


-નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે.
-કામકાજનો બોજો અધિક રહેશે.
-સગા સબંધીથી લાભ થશે.
-શત્રુઓ પરાજીત થશે.

વૃશ્ચિક (ન.ય)


-રાજકીય મહત્વાકાંક્ષા પુરી થશે.
-કૌટુંબીક બાબતનાં પ્રશ્નો હળવા બનશે.
-ધંધામાં કરેલાં આયોજનો સફળ થશે.
-વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ)


-આર્થિક પાસું મજબૂત બનશે
-વ્યવસાયિક-પારિવારિક સમસ્યા રહેશે.
-માન સન્માન પ્રાપ્ત થશે.
-આવક જાવક જળવાઇ રહેશે.

મકર (ખ.જ)


-પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઇ રહેશે.
-તબીયત બાબતે કાળજી રાખવી.
-અમુલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે.
-નજીકનાં સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.શ.સ.ષ)


-વ્યવસાયક્ષેત્રમાં તકલીફ જણાશે.
-વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.
-રોજગારક્ષેત્રમાં પ્રગતિ થશે.
-નવાં સબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ)


-જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે.
-પારિવારિક વૈચારિક મતભેદ રહેશે.
-ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.
-નવાં કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

You might also like