જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

23-07-2018 સોમવાર

માસ: અષાઢ

પક્ષ: શુક્લ

તિથિ: અગિયારસ

નક્ષત્ર: અનુરાધા

યોગ: શુક્લ

રાશિઃ વૃશ્ચિક (ન,ય)

મેષ :- (અ.લ.ઇ)

કૌટુંબિક બાબતોમાં તનાવ ઓછો થશે અને માનસિક અશાંતિ ઘટશે.
આર્થિક બાબતોમાં સુધારો જણાશે.
ધંધાકિય પ્રવાસ લાભદાઇ નિવડશે.
બાળકોની તબીયતની ચિંતા રહેશે.

વૃષભ :- (બ.વ.ઉ)

આવક કરતાં જાવક વધે તેવી સંભાવના છે.
શેરબજારથી લાભ થશે.
ધાર્મિક પ્રવાસનાં યોગ બનશે.
ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

કામકાજમાં ધ્યાન વધારે આપો.
નવાં કામથી લાભ થશે.
ભાગીદારોને સુંદર સહયોગ મળશે.
કામકાજમાં રાહત અનુભવશે.

કર્ક :- (ડ.હ)

આત્મિયજનોનાં સુખમાં વધારો થશે.
કોઇપણ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે.
સંતાનોનાં પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો.
નાના પ્રવાસનાં યોગ બને છે.

સિંહ :- (મ.ટ)

નાના રોકાણો માટે સમય સારો છે.
સાથીદારેનાં સહયોગથી કામમાં રાહત થશે.
સ્વમાન પ્રત્યે સભાન રહો.
ખોટી વાતો અને વ્યવહારથી દુર રહો.

કન્યા (પ.ઠ.ણ)


ધંધામાં લાભ વધારે જણાશે.
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવુ.
જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો.
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત)


કામશક્તિમાં વધારો થશે.
ભાગીદારીવાળા કામમાં લાભ થશે.
કોઇપણ જાતનાં પ્રવાસથી દૂર રહેવું.
નોકરી માટે નવી ઓફર આવશે.

વૃશ્ચિક (ન.ય)


ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે.
સામાજીક જવાબદારી વધશે.
કોઇપણ રોકાણ માટે આજે સમય સારો છે.

ધન (ભ.ધ.ફ.ઢ)

વડીલોની રાહબરીમા ચાલશો તો લાભ થશે.
સ્થાવર મીલકત લેવાના યોગ સારા છે
નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
આવક જાવક જળવાઇ રહેશે.

મકર (ખ.જ)


આવકનાં પ્રમાણમાં જાવક વધશે.
કામકાજમાં મન પ્રસન્ન રહેશે.
ભાગીદારો સાથે મતભેદ થશે.
તબીયત બાબતે સાચવવું.

કુંભ (ગ.શ.સ.ષ)


કામકાજમાં સારી આવક થશે, જોકે સાચવીને કામ કરવું.
નવા રોકાણ માટે સમય ઠીક નથી.
બહારની ભાગાદોડીથી દુર રહો.
આજનાં દિવસે ધિરજથી કામ લેવું.

મીન (દ.ચ.ઝ.થ)


દેશ વિદેશનાં કામકાજમાં લાભ થાય.
પ્રિયજનનો વિયોગ થાય તેવી સંભાવના.
મનની વાત મનમાં જ રાખવી.
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.

Dhruv Brahmbhatt

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

56 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

2 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

4 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago