જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

20-07-2018 શુક્રવાર

માસ: જેઠ

પક્ષ: શુક્લ

તિથિ: અષ્ટમી

નક્ષત્ર: ચિત્રા

યોગ: સિદ્ધ

રાશિઃ તુલા (ર,ત)

મેષ :- (અ.લ.ઇ)

કામકાજમાં ઉચાટ જણાશે.
ઉશ્કેરાટ ના કારણે વાણીમાં દોષ જણાશે.
વિવાદીત કાર્યોથી દુર રહેવું.
તબીયત બાબતે કાળજી રાખવી.

વૃષભ :- (બ.વ.ઉ)

માનસિક ચિંતાઓ રહેશે.
પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવું નહીં.

મિથુન :- (ક.છ.ઘ)

કામનાં ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.
નાના સાથીઓથી સંભાળવું.
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક :- (ડ.હ)

કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું.
ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવું.
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે.

સિંહ :- (મ.ટ)

ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
દલાલીવાળા કામથી લેણુ જણાશે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા (પ.ઠ.ણ)


ધર્મકાર્ય માટે બહાર જવું પડે.
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત)


દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કામનો ભારો હોય છતાય આનંદ જણાશે.
મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક (ન.ય)


તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો.
માનસીક શ્રમથી થાક અનુભવશો.
ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન (ભ.ધ.ફ.ઢ)

કોઇ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર (ખ.જ)


વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવાં.
કોઇપણ કામકાજ હાથમાં લેતા સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ)


લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
થોડા વ્યવહારુ બનો.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન (દ.ચ.ઝ.થ)


-આજના દિવસે કામની હળવાશ અનુભવશો.
-વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
-દૈનિક વ્યવસાયથી લાભ થશે.
-આનંદપૂર્વક દિવસ પસાર થશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago