Categories: Business

હોમ લોન વ્યાજ પર ઈન્કમટેક્સમાં રાહત આપવાની માગ

નવી દિલ્હી: પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પ્રોત્સાહન આપવા માટે હોમ લોનના વ્યાજ પર છૂટની વર્તમાન સીમા બે લાખ રૂપિયા છે તે વધારીને પાંચ લાખ કરવાની માગ કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે આ રાહતથી ‌િરયલ્ટી સેક્ટર પાછલા કેટલાય સમયથી મુશ્કેલીમાં પસાર થઇ રહ્યું છે તેને રાહત થશે.
પીએચડીસીસીઆઇના નવા અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની કેન્દ્ર સરકાર દ્વારા છૂટ આપવામાં આવે તો તેના કારણે ઇએમઆઇ ઘટશે તથા લોકો પાસે ખર્ચ કરવા માટે નાણાં બચશે અને તેના કારણે રિયલ્ટી સેક્ટરમાં રોકાણ વધારવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે રિયલ્ટી સેક્ટરમાં સુધારો થવાના કારણે દેશની ઇકોનોમી પણ મજબૂત થશે તથા જીડીપીમાં એક અંદાજ મુજબ બે ટકાની વૃદ્ધિ થશે તથા સરકારને ટેક્સપ્રાપ્તિમાં પણ મદદ મળશે.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

6 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

6 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

6 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

7 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

8 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

8 hours ago