જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

02-07-2018 સોમવાર

માસ: જેઠ

પક્ષ: વદ

તિથિ: ચોથ

નક્ષત્ર: ઘનિષ્ઠા

યોગ: પ્રીતિ

રાશિઃ મકર (ખ,જ)

મેષ :- (અ.લ.ઇ)

– કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.
– સ્નેહીનાં સંપકાથી લાભ થશે.
– વ્યવસાયમાં વૃધ્ધી થશે.
– પરિવારના સુખમાં વૃધ્ધી થશે.

વૃષભ :- (બ.વ.ઉ)

– સરકારી કામમાં સફળતા મળશે.
– કરેલા કાર્યો ફળદાઇ બનશે.
– નોકરી બાબતે સારા સમાચાર મળશે.
– ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન :- (ક.છ.ઘ)

– કામમાં નિરાશાનો અનુભવ થશે.
– સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે.
– ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.
– ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.

કર્ક :- (ડ.હ)

– ધન અને માનનો વ્યય જણાશે.
– નોકરીમાં પરેશાની રહેશે.
– માનસિક તણાવ જણાશે.
– વ્યવસાયમા પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ :- (મ.ટ)

– દરેક કામકાજમાં સફળતા મળશે.
– ધંધામાં નવી તકો મળશે.
– નોકરીમાં બઢતીની તકો મળશે.
– પારિવારિક સબંધોમા લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ)


– ધંધાનાં કામમાં સફળતા મળશે.
– પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.
– આત્મવિશ્વાસમાં વધારો થશે.
– ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત)


– ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
– નવા સબંધોમાં નિરાશા જણાશે.
– નોકરીમાં નવી તકો મળશે.
– સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય)


– પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાશે.
– સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.
– નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.
– વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

– આજે ભાગ્ય અનુકુળ જણાય છે.
– રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.
– વિકાસનાં કાર્યોમાં ગતી આવશે.
– દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ)


– વાદ-વિવાદનાં કામથી બચવું.
– આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.
– ધંધામા પ્રગતિ અને ધનલાભ થશે.
– પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ)


– કામની સફળતામાં ખુશી અનુભવશો.
– નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.
– સ્વજનોનો સહયોગ મળશે.
– ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


– માનસિક તણાવ જણાશે.
– કામમાં મધ્યમ સફળતા મળશે.
– વિરોધીઓથી સાવધાન રહેવું.
– નિરાશાથી દુર રહેવું.

Dhruv Brahmbhatt

Recent Posts

શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ…

47 mins ago

ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ…

1 hour ago

અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન…

1 hour ago

દબાણખાતા અને પોલીસને પૈસા આપવા તેમ કહી લારીવાળાઓને લુખ્ખા તત્વોની ધમકી

અમદાવાદ: શહેરમાં અાડેધડ પાર્કિંગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો…

1 hour ago

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

2 hours ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 hours ago