જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

19-07-2018 ગુરૂવાર

માસ: જેઠ

પક્ષ: શુક્લ

તિથિ: સપ્તમી

નક્ષત્ર: હસ્ત

યોગ: શિવ

રાશિઃ કન્યા (પ,ઠ,ણ)

મેષ :- (અ.લ.ઇ)

વ્યવસાયક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
મહાત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો.
કારણવગરની ચિંતાઓથી દૂર રહો.
આવક જાવક સમાંતર રહેશે.

વૃષભ :- (બ.વ.ઉ)

સામાજીક કાર્યોમાં લાભ થશે.
સેવાકિય પ્રવૃતિથી મન પ્રસન્ન રહેશે.
સંતાનોનાં પ્રશ્નોમાં ચિંતા અનુભવશો.
ધંધાકિય કામમાં લાભ થશે.

મિથુન :- (ક.છ.ઘ)

પારિવારિક જીવન સુખમય બનશે.
ધંધાને લગતા કામમાં લાભ થશે.
વડીલો તરફથી આશિર્વાદ મળશે.
ધંધામાં નવી તકો મળશે.

કર્ક :- (ડ.હ)

આર્થિક બાબતોમાં લાભ થશે.
બપોર સુધી કામનું ટેન્શન રહેશે.
સમજદારીથી કામ કરશો તો લાભ થશે.
કોઇપણ રોકાણ આજે લાભ કરાવશે.

સિંહ :- (મ.ટ)

કામનું બંધન રહેશે.
આર્થિક બાબતમાં તકલીફ થશે.
કારણ વગરનું ટેન્શન નુક્શાન કરશે.
માનસિક ઉચાટ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો.
ઘર વપરાશની ચિજોમાં ખર્ચાઓ થશે.
નવાં રોકાણમાં લાભ થશે.
જીવનસાથી સાથે મતભેદ રહેશે.

તુલા (ર.ત)


રોજગારીની નવી તક પ્રાપ્ત થશે.
શાસન સત્તાનો સહયોગ મળશે.
માનસિક ચંચળતા પર કાબુ રાખવો.
ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય)


આર્થિક બાબતોમાં સારો લાભ થશે.
વાણીનો વિવેક આપની શોભા બની જશે.
મોટા ખર્ચાથી બચવું.
આપનાં કાર્યની કદર થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

ઘરેલું કામકાજમાં પ્રગતિ થશે.
કરેલો પુરૂષાર્થ ફળદાઇ બનશે.
પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે.
ધંધાકિય બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ)


કામનાં સ્થળે આનંદ મળશે.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


તબીયતની બાબતમાં સાચવીને કામ કરવું.
ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું.
પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેશે.
ખોટા ખર્ચાઓ ટાળવાં.

મીન (દ.ચ.ઝ.થ)


ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર લાભ કરાવશો.
વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે.
માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો.
ફળની અપેક્ષા વગર કામ કારો-લાભ થશે.

Dhruv Brahmbhatt

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

11 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

12 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

13 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

14 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

14 hours ago