જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

18-06-2018 સોમવાર

માસ: જેઠ

પક્ષ: સુદ

તિથિ: પાંચમ

નક્ષત્ર: મઘા

યોગ: હર્ષણ

રાશિઃ સિંહ :- (મ.ટ)

મેષ :- (અ.લ.ઇ)

ભાગ્યબળમા વૃદ્ધી થશે.
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશે.
ઉધરાણીવાળા કામમા સફળતા મળશે.
આર્થિક ઉપાર્જનની નવી તક મળશે.

વૃષભ :- (બ.વ.ઉ)

આવકનું પ્રમાણ વધી શકે છે.
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
કોઇ શુભ સમાચાર મળશે.
પરીક્ષા અથવા હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

ભાઇભાંડુઓથી લાભ થશે.
પરિવારમા શાંતિ જળવાઇ રહેશે.
કામકાજના સ્થળે સામાન્ય મુશ્કોલી અનુભવશો.
મનઇચ્છિત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે.

કર્ક :- (ડ.હ)

ધન અને પરિવારનું સારુ સુખ મળશે.
ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી.
પારિવારિક જીવનમા તનાવ જણાશે.
કામકાજમાં મહેનત કરશો તો સફળતા મળશે.

સિંહ :- (મ.ટ)

તબીયતની બાબતમાં સાચવવુ.
ધંધા ના કામકાજનો સમય સારો જણાશે
કામકાજમા સારા પરિણામો મળશે.
આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે.

કન્યા (પ.ઠ.ણ)


સ્વપ્નાઓને સાકાર કરવાનો ઉત્તમ સમય છે.
આવકનાં નવાં દ્વાર ખુલશે.
માનસીક શાંતિનો અનુભવ થશે.
કૌટુંબિક સમસ્યાઓનુ સરળ સમાધાન થશે.

તુલા (ર.ત)


અન્યની વાતોથી ભ્રમીત ન થશો.
તમારા પોતાનાં કામમાં વિશ્વાસ રાખવો.
ધંધામાં અને પરિવારમાં તનાવ રહેશે.
રાજ-કાજના કામમાં વિજયી બનશે.

વૃશ્ચિક (ન.ય)


સહ કર્મચારી અને સહયોગીઓથી લાભ થશે.
કરેલી મહેનત ફળદાઇ બનશે.
ધંધા-વેપારમાં આર્થિક લાભ થશે.
સામાજીક કાર્યોમાં સફળતા મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

મકાન-જમીનને લગતા કામથી લાભ થશે.
ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે.
નોકરીની નવી તક અથવા ઓફર મળે.
કારણ વગરની માથાકુટ કરવાથી નુકશાન થશે.

મકર (ખ.જ)


આપનાં ધીરજની કસોટી થશે.
જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવાં.
વ્યવસાયનાં કામમાં ધ્યાન આપી શકશો.
નોકરીયાતને ઉત્તમ તક મળે.

કુંભ (ગ.શ.સ.ષ)


તનાવવાળા કામથી દુર રહેવુ.
કોઇપણ રોકાણવાળા કામમાં ઓછો લાભ મળશે.
વ્યવસાયમાં સાચવીને કામ કરવું
સહયોગીઓનાં વિચારો સાથે મૈત્રી કરો.

મીન (દ.ચ.ઝ.થ)


વાતચીતથી કામમાં સુધારો જોવા મળશે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવું.
ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહીં.

You might also like