જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

18-07-2018 બુધવાર

માસ: જેઠ

પક્ષ: શુક્લ

તિથિ: છઠ

નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની

યોગ: પરિઘ

રાશિઃ કન્યા (પ,ઠ,ણ)

મેષ :- (અ.લ.ઇ)

પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે.
શત્રુઓ ઉપર વિજય મેળવશો.
પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
આજનાં દિવસે ખોટા લોકોથી દૂર રહો.

વૃષભ :- (બ.વ.ઉ)

સંતાનોનાં પ્રશ્નોમાં રાહત અનુભવશો.
ધંધાકિય કામમાં લાભ થશે.
શેરબજારથી લાભ થશે.
પ્રવાસનાં યોગ બનશે.

મિથુન :- (ક.છ.ઘ)

જમીનને લગતા કામમાં ફાયદો થશે.
માતા તરફથી આશિર્વાદ મળશે.
ધંધામાં નવી તકો મળશે.
પરિવારનો સુંદર સહયોગ મળશે.

કર્ક :- (ડ.હ)

સમજદારીથી કામ કરશો તો લાભ થશે.
પારિવારિક સુખમાં વધારો થશે.
મોટા ભાઇથી લાભ થશે.
રોકાણ કરેલું આજે લાભ કરાવશે.

સિંહ :- (મ.ટ)

આર્થિક બાબતમાં ઉન્નતિ થશે.
સમજ્યા વગરનું રોકાણ નુકશાન કરશે.
પારિવારિક સહયોગ મળશે.
ખોટા લોકોથી દૂર રહો.

કન્યા (પ.ઠ.ણ)


સ્વાસ્થ્યમાં સાચવવું જરુરી છે.
આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે.
નવાં રોકાણમાં ધીરજથી કામ લેવું.
જીવનસાથી સાથે પ્રવાસ કરો.

તુલા (ર.ત)


ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
નવા આવકનાં દ્વાર ખુલશે.
ભાગીદારીવાળા કામમાં સાચવવું.
માનસિક ચિંતા રહેશે.

વૃશ્ચિક (ન.ય)


આર્થિક બાબતમાં લાભ થશે.
આકસ્મિક ધનલાભની સંભાવના છે.
પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ)

આવકનાં સાધનોમાં વૃધ્ધી થશે.
વાહન લેવાનાં યોગો સારા છે.
નવું ઘર લેવાં માટે ઉત્તમ દિવસ છે.
સહ કર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ)


જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે.
આવકમાં વધારો થશે.
સંતાનોનાં પ્રશ્નોમાં રાહત અનુભવશો.
નાની નાની મુશ્કોલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


પારિવારિક જીવન સુખમય બનશે.
બહારનાં કામથી સારી આવક થશે.
નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે.
તબીયત માટે દિવસ ઠીક નથી.

મીન (દ.ચ.ઝ.થ)


વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે.
ધંધાને અને પરિવારને સાથે ન રાખો.
યાત્રાપ્રવાસનાં યોગ બનશે.
પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

Dhruv Brahmbhatt

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

26 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

1 hour ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

2 hours ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago