જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

16-06-2018 શનિવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: સુદ

તિથિ: ત્રીજ

નક્ષત્ર: પુનર્વસુ

યોગ: ધુવ્ર

રાશિઃ કર્ક :- (ડ.હ)

મેષ :- (અ.લ.ઇ)

પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
ઘર જમીન અને વાહનનાં યોગ સારા બને છે.
સૌનો સહયોગ મળશે.
ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકસાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

આવકનું પ્રમાણ વધી શકે છે.
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
કોઇ શુભ સમાચાર મળશે.
પરીક્ષા અથવા હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

કોઇ પણ જાતનાં રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમાં ઓ ફળ મળશે.
લાંબા સમયનાં સબંધો બંધનમા પરિણમશે.

કર્ક :- (ડ.હ)

કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સંપતિને લગતાં કાર્યોમાં સહયોગ મળશે.

સિંહ :- (મ.ટ)

ધીરજથી કામની શરૂઆત કરવી.
કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.
મિત્રો સાથે મતભેદ રહેશે.
અચાનક તબીયત બગડશે જેનાથી કામમાં રુકાવટ આવશે.

કન્યા (પ.ઠ.ણ)


કોઇ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
નોકરીમા મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કામ કરતાં પહેલાં વિચાર કરવો.

તુલા (ર.ત)


કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
માન સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય)


શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

વ્યવસાયમાં નવી તકો મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાના જ દ્વારા નુકશાન થશે.

You might also like