જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

15-05-2018 મંગળવાર

માસ: વૈશાખ

પક્ષ: કૃષ્ણ

તિથિ: અમાસ

નક્ષત્ર: ભરણી

યોગ: શોભન

રાશિઃ મેષ ( અ,લ,ઇ )

મેષ :- (અ.લ.ઇ)

સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ.
ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે.
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
પારિવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

આવકનાં પ્રમાણમાં જાવક વધશે.
કોઈપણ કામમા બંધાયોલા રહેશો.
આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે.
કામકાજમા ફાયદો થશે અને આનંદમાં રહેશો.

મિથુન :- (ક.છ.ઘ)

આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.
કોઇપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા આશિર્વાદ મળશે.
કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
વાહનનાં યોગ સારા બને છે.

સિંહ :- (મ.ટ)

ભાગ્યોદય માટે નવી તકો મળશે.
ધીરજથી કામની શરુઆત કરવી.
કોઈ કામમા ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


આરોગ્ય બાબતે સાચવવું.
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.

તુલા (ર.ત)


ભાગીદારીનાં કામથી લાભ થશે.
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે.
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.

વૃશ્ચિક (ન.ય)


રોગને ક્યારેય નાનો ના ગણશો.
શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.

ધન (ભ.ધ.ફ.ઢ)

વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે.
વ્યવસાયમાં નવી તકો મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.

મકર (ખ.જ)


માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ.
જીવનસાથીની સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો.
પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.
ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે.
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે.

મીન (દ.ચ.ઝ.થ)


ધનનું સારુ સુખ મળશે.
પરિવારમાં તનાવ રહેશે.
નાના-મોટા રોકાણમાં લાભ થશે.
જમીનને લગતા કામમાં ફાયદે થશે.

You might also like