Categories: Lifestyle

સેક્સ લાઈફ રોમાંચકારી બનાવવા ટ્રાઈ કરો Bathroom Sex

સારી સેક્સ લાઈફને રોમાંચકારી બનાવવા માટે જરૂરી છે. ત્યારે સેકસ માટે જગ્યા મહત્વપૂર્ણ હોય છે. સેક્સ કયાં કરવાનો છે. કેવી જ્ગ્યા છે બધુ જાણવું ખુબ જરૂરી હોય છે!! બેડરૂમમાં તો દરેક પ્રેમી યુગલ સેક્સ કરતા હોય છે, પણ શું ક્યારે બાથરૂમમાં સેક્સ કરવાનો ટ્રાઈ કર્યો છે? જો નહી તો એક વાર ટ્રાઈ જરૂર કરો ખૂબ જ આનંદ અનુભવશો, અને જ્યારે ગરમી હોય તો પાણીમાં સેક્સનો મજા જ જુદી થઈ જશે.

બાથરૂમમાં સેક્સ કરવો છે તો મજા ત્યારે જ આવશે. જ્યારે તમે તમારા પાર્ટનરને આ વિશે સરપ્રાઈજ આપશો. જો તમે બાથરૂમમાં પૂર્વ તૈયારી કરીને રાખી લો અને પાર્ટનરને બહાનાથી અંદર લઈ જાઓ તો તે શરૂઆત તમારા પાર્ટનરને ખૂબ ગમશે.

શાવરના નીચે સેક્સ
બાથરૂમમાં લઈ ગયા પછી શાવરથી આવતું પાણી નીચે તમે ફોર પ્લે કરશો.અહીં ધીરે-ધીરે કપડા ઉતારવા અને ફોર પ્લે કરવાનો આનંદ જ જુદો હોય છે. જો બાથરૂમમાં ટબ હોય તો તમારા પાર્ટનર અને તમને આનંદ સાથે સેક્સની મજા માણી શકશો. ટબ ન હોય તો, જો બાથરૂમ એટલુ મોટુ હોય કે તમે સૂઈ શકો તો સૂઈ જાવ અને ભીના ફર્શ પર પાર્ટનર સાથે પ્રેમનો અનુભવ જુદા જ હોય છે.

જો બાથરૂમ સેકસમાં તમે સેક્સ ની મજા બમણી કરવા માંગતા હો તો તમારા શર્ટ અને ટી-શર્ટ તમારા પાર્ટનર ને પેહેરવા આપો અને રોમેન્ટીક મ્યૂઝિક પ્લે કરો. મ્યૂઝીકની તાલ પર સેકસના મુવ્સ કરો જે તમારા પાર્ટનરને ઉત્તેજિત કરી દેશે. સેક્સ બાદ તમારા પાર્ટનરને ગરમી લાગતી હોય છે. ત્યારે શાવાર થી સારો ઉપયોગ બીજો કોઇ ન હોઇ શકે. બંને સાથે શાવર લો અને સાવર માં પણ તેના શરીરના એવા પાર્ટ્સ ને સપર્શ કરો જેથી તે ઉત્તેજિત થઇ જાય. શાવર સેક્સ સૌથી મજા આપતો સેક્સ પ્રકાર માનવામાં આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

4 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

4 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

4 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

5 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

5 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

5 hours ago