જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

14-05-2018 સોમવાર

માસ: વૈશાખ

પક્ષ: કૃષ્ણ

તિથિ: ચતુર્દશી

નક્ષત્ર: અશ્વિની

યોગ: આયુષ્યમાન

રાશિઃ મેષ ( અ,લ,ઇ )

મેષ :- (અ.લ.ઇ)

-સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ.
-ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે.
-પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
-પારીવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

-આવકના પ્રમાણમાં જાવક વધશે.
-કોઇપણ કામમાં બંધાયેલા રહેશો.
-આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે.
-કામકાજમાં ફાયદો થશે અને આનંદમાં રહેશો.

મિથુન :- (ક.છ.ઘ)

-આકસ્મિક ધનલાભનાં યોગો જણાય.
-કોઈપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી.
-જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
-મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

-પિતા અને પિતરાઇ ભાઈ દ્વારા આર્શીવાદ મળશે.
-કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-વાહનના યોગ સારા બને છે.

સિંહ :- (મ.ટ)

-ભાગ્યોદય માટે નવી તકો મળશે.
-ધીરજથી કામની શરૂઆત કરવી.
-કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.
-મિત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


-આરોગ્ય બાબતે સાચવવુ.
-કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
-મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
-નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

તુલા (ર.ત)


-ભાગીદારીનાં કામથી લાભ થશે.
-વેપારીઓ સાથેનાં સંબંધોથી લાભ થશે.
-કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
-લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.

વૃશ્ચિક (ન.ય)


-રોગને ક્યારેય નાનો ના ગણશો.
-શેરબજારમાં સારે લાભ થશે.
-વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસનાં યોગ બને છે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે.
-વ્યવસાયમાં નવી તકો મળશે.
-સમય આપને અનુકૂળ બનશે.
-કામની કદર થશે.

મકર (ખ.જ)


-માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ.
-જીવનસાથી સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો.
-પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનું થશે.
-નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.
-ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે.
-સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
-વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે.

મીન (દ.ચ.ઝ.થ)


-ધનનું સારુ સુખ મળશે.
-પરિવારમાં તનાવ રહેશે.
-નાનામોટા રોકાણમાં લાભ થશે.
-જમીનને લગતા કામમાં ફાયદે થશે.
-સાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
-મહેનતનાં પ્રમાણમાં ઓફર ફળ મળશે.

You might also like