હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ, રાજ્યના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે ઉપવાસ

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. 14માં દિવસે પણ હાર્દિક પોતાની માગ પર અડગ છે. જ્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે હાર્દિક પટેલની મુલાકાત કરશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ હાર્દિક સાથે મુલાકાત કરીને તેને મનાવવાનો પ્રયાસ કરાશે.

નરેશ પટેલની મધ્યસ્થી PAASના કાર્યકરોએ સ્વિકારી હોવાથી તેઓ હાર્દિકને મળશે. રાજ્ય સરકાર પણ નરેશ પટેલની મધ્યસ્થી માટે તૈયાર છે. જ્યારે બીજી તરફ રાજ્યના પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અને અનામત મુદ્દે રાજ્ય સરકારને 24 કલાકનુ અલ્ટિ મેટમ આપ્યું છે.

જેને લઇને આજે સવારે 11 વાગ્યેથી કોંગ્રેસ રાજ્ય વ્યાપી ઉપવાસ કરશે. કોંગ્રેસે ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો સરકાર આ 24 કલાકમાં કોઈ પ્રકારની મધ્યસ્થિ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વનુ છે કે, હાર્દિક પટેલ અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની પણ માગ કરી રહ્યો છે. આજે અલ્પેશ કથિરીયાના રાજદ્રોહ કેસમાં જામીન મેળવવા માટે સુનાવણી હાથ ધરાશે.

divyesh

Recent Posts

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

28 mins ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

1 hour ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

3 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

4 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

5 hours ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

5 hours ago