જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

આજનું પંચાંગ

14-04-2018  શનિવાર

માસ    ચૈત્ર

પક્ષ    વદ

તિથિ   તેરસ

નક્ષત્ર  ઉત્તરભાદ્રપદ

યોગ    ઇન્દ્ર

રાશિ    મીન ( દ,ચ,ઝ,ઢ )

 

મેષ :- (અ.લ.ઇ) 

-કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.

-સ્નેહીનાં સંપર્કથી લાભ થશે.

-વ્યવસાયમાં વૃધ્ધી થશે.

-પરિવારનાં સુખમાં વૃધ્ધી થશે.

 

વૃષભ :- (બ.વ.ઉ)

-સરકારી કામમાં સફળતા મળશે.

-કરેલા કાર્યો ફળદાઇ બનશે.

-નોકરી બાબતે સારા સમાચાર મળશે.

-ધંધામાં લાભ મેળવી શકશો.

 

મિથુન :- (ક.છ.ઘ)

 

-કામમાં નિરાશાનો અનુભવ થશે.

-સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.

-ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.

-ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.

 

કર્ક :- (ડ.હ)

-ધન અને માનનો વ્યય જણાશે.

-નોકરીમાં પરેશાની રહેશે.

-માનસિક તણાવ જણાશે.

-વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

 

સિંહ :- (મ.ટ)

-દરેક કામકાજમાં સફળતા મળશે.

-ધંધામાં નવી તકો મળશે.

-નોકરીમાં બઢતીની તકો મળશે.

-પારિવારિક સબંધોમાં લાભ થશે.

 

કન્યા :- (પ.ઠ.ણ)

-ધંધાનાં કામમાં સફળતા મળશે.

-પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.

-આત્મવિશ્વાસમાં વધારો થશે.

-ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

 

તુલા :-  (ર.ત)

-ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.

-નવા સબંધોમાં નિરાશા જણાશે.

-નોકરીમાં નવી તકો મળશે.

-સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

 

વૃશ્ચિક :- (ન.ય)

-પરિશ્રમ કરશો છતાપણ કામ અધુરુ જણાશે.

-સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.

-નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.

-વ્યવસાયમાં ધનલાભ થશે.

 

ધન :- (ભ.ધ.ફ.ઢ)

-આજે ભાગ્ય અનુકૂળ જણાય છે.

-રાજનૈતિક ક્ષેત્રમા પ્રગતિ જણાશે.

-વિકાસનાં કાર્યોમાં ગતી આવશે.

-દિવસ આનંદમાં પસાર થશે.

 

મકર :- (ખ.જ)

-વાદવિવાદનાં કામથી બચવુ.

-આર્થિક સ્થિતિમા મધ્યમ સુધારો જણાય છે.

-ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.

-પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

 

કુંભ :- (ગ.શ.ષ.સ)

-કામની સફળતામા ખુશી અનુભવશો.

-નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.

-સ્વજનોનો સહયોગ મળશે.

-ધંધામાં સુધારો જોવા મળશે.

 

મીન :- (દ.ચ.ઝ.થ)

-માનસિક તનાવ જણાશે.

-કામમાં મધ્યમ સફળતા મળશે.

-વિરોધીઓથી સાવધાન રહેવુ.

-નિરાશાથી દુર રહેવુ.

-ખર્ચ બાબતે સંભાળવુ.

You might also like