જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

12-05-2018 શનિવાર

માસ: વૈશાખ

પક્ષ: કૃષ્ણ

તિથિ: બારસ

નક્ષત્ર: ઉત્તરભાદ્રપદા

યોગ: વિષ્કંભ

રાશિઃ મીન (દ,ચ,ઝ,ઢ)

મેષ :- (અ.લ.ઇ)

-કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.
-સ્નેહીનાં સંપર્કથી લાભ થશે.
-વ્યવસાયમાં વૃધ્ધી થશે.
-પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ :- (બ.વ.ઉ)

-સરકારી કામમાં સફળતા મળશે.
-કરેલા કાર્યો ફળદાઇ બનશે.
-નોકરી બાબતે સારા સમાચાર મળશે.
-ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન :- (ક.છ.ઘ)

-કામમાં નિરાશાનો અનુભવ થશે.
-સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
-ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.
-ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.

કર્ક :- (ડ.હ)

-ધન અને માનનો વ્યય જણાશે.
-નોકરીમાં પરેશાની રહેશે.
-માનસિક તણાવ જણાશે.
-વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ :- (મ.ટ)

-દરેક કામકાજમાં સફળતા મળશે.
-ધંધામાં નવી તકો મળશે.
-નોકરીમાં બઢતીની તકો મળશે.
-પારિવારિક સબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ)


-ધંધાનાં કામમાં સફળતા મળશે.
-પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.
-આત્મવિશ્વાસમાં વધારો થશે.
-ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત)


-ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
-નવા સબંધોમાં નિરાશા જણાશે.
-નોકરીમાં નવી તકો મળશે.
-સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય)


-પરિશ્રમ કરશો છતાપણ કામ અધુરુ જણાશે.
-સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.
-નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.
-વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-આજે ભાગ્ય અનુકૂળ જણાય છે.
-રાજનૈતિક ક્ષેત્રમા પ્રગતિ જણાશે.
-વિકાસનાં કાર્યોમાં ગતી આવશે.
-દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ)


-વાદવિવાદનાં કામથી બચવુ.
-આર્થિક સ્થિતિમા મધ્યમ સુધારો જણાય છે.
-ધંધામાં પ્રગતિ અને ધન લાભ થશે.
-પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-કામની સફળતામા ખુશી અનુભવશો.
-નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.
-સ્વજનોનો સહયોગ મળશે.
-ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


-માનસિક તનાવ જણાશે.
-કામમાં મધ્યમ સફળતા મળશે.
-વિરોધીઓથી સાવધાન રહેવું.
-નિરાશાથી દુર રહેવુ.
-ખર્ચ બાબતે સંભાળવું.

You might also like