Categories: Career

આ તે વ્યક્તિ જેને મહાત્મા ગાંધી પોતાના રાજનિતીક ગુરુ માનતા હતા

ભારતીય સ્વતંત્રતામાં સંગ્રામમાં અગ્રણી રહેલા ગોપાલ કૃષ્ણ ગોખલે મહાન સ્વતંત્રતા સેનાની હોવાની સાથે એક રાજનિતીક પણ હતાં. જાણો તેમનાથી જોડાયેલી 10
વાતો

1. ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ 9 મે 1866માં મહારાષ્ટ્રના કોહટમાં થયો હતો. તેમના પિતા ક્લર્ક કૃષ્ણ રાવ વ્યવસાયથી ક્લર્ક હતાં.

2. અભ્યાસ દરમિયાન સારા પ્રદર્શન માટે તેમને સરકાર તરફથી 20 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની શરૂ થઇ હતી.

3. શિક્ષા પ્રત્યે તેમનો ઝુકાવ પહેલાથી હતો તેના દમવારા તેમને ભારતીય શિક્ષાને વિસ્તાર આપવા માટે સર્વેટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી.

4. તેમને કોલેજમાં અભ્યાસ સાથે આઝાદી માટે રાજનિતીક ગતિવિધિઓ પણ ચલાઇ હતી.

5. તેમનું માનવું હતું કે સ્વતંત્ર અને આત્મનિર્ભર બનવા માટે શિક્ષા અને જવાબદારીઓનું ભાન હોવું જરૂરી છે.

6. ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગેસનો જાણીતો ચહેરો હતો. તેમને સતત બ્રિટિશ સરકારની નિતીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમની પ્રતિક્ષાના દમ ઉપર આગળ જઇને જનતા નેતા તરીકે ખ્યાતિ મેળવી.

7. તેમને જાતિવાદ અને છુઆછૂતની વિરુદ્ધ પણ આંદોલન ચલાવ્યું હતું. 1912માં ગાંધીજીના આમંત્રણ ઉપર તેઓ પોતે દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં રંગભેદનો વિરોધ કર્યો હતો.

8. ગાંધીજીએ પોતાની આત્મકથામાં ગોખલેને પોતાના રાજનિતીક ગુરુ જણાવ્યા હતાં. પરંતુ તે ફક્ત રાષ્ટ્રપતિ નહતા પરંતુ મોહમ્મદ અલી જિન્નાના પણ રાજનિતીક ગુરુ હતાં.

9. અંગ્રેજોના અત્યાચાર પર ભારતીયોને કડક શબ્દોમાં તેમણે કહ્યું હતું કે ‘તમને ધિક્કાર છે, જે પોતાની મા બહેન પર થતા અત્યાચારને ચૂપ બેસીને જોયા કરે છે. આટલું તો પશુ પણ સહન કરે નહીં.’

10. તેમનું મૃત્યુ 19 ફેબ્રુઆરી 1915માં થયું હતું.

Krupa

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

42 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

1 hour ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago